મામેરાનાં પદ / નરસિંહ મહેતા

મામેરાનાં પદ / નરસિંહ મહેતા

અનુક્રમણિકા

૧ - ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મહેણું દીધું/ નરસિંહ મહેતા
૨ - શીખ કરી શંકરે, હરખી કહ્યું શ્રીવરે /નરસિંહ મહેતા
૩ - તિહાં આવી રહ્યાં, વૈષ્ણવ સુખી થયાં / નરસિંહ મહેતા
૪ - આપણાં ઘર થકી સરવ વિધિ કરો / નરસિંહ મહેતા
૫ - નાગરી નાતમાં નિર્ધન સરજિયાં / નરસિંહ મહેતા
૬ - ખળખળતું પાણી તે અગનથી આકરું / નરસિંહ મહેતા
૭ - મહેતાજી તવ કહે / નરસિંહ મહેતા
૮ - આપણી નાગરી નાતની રીત છે / નરસિંહ મહેતા
૯ - ડોસીએ પત્રમાં જે લખાવિયું / નરસિંહ મહેતા
૧૦ - ‘જાગ, જદુનંદન ! જગતપતિ જાદવા! / નરસિંહ મહેતા
૧૧ - વાર થઈ, વિઠ્ઠલા ! વહારે વેગે ચડો / નરસિંહ મહેતા
૧૨ - રાધિકા સુંદરી-સકળ-શિરોમણી / નરસિંહ મહેતા
૧૩ - ઉઘડકી, ઊઠીયા વેગે વિઠ્ઠલ હરિ / નરસિંહ મહેતા
૧૪ - લક્ષ્મી તૃઠ્યા કૃપા કરી / નરસિંહ મહેતા
૧૫ - મહેતો કહે : ‘દીકરી ! ભજને તું શ્રીહરિ / નરસિંહ મહેતા
૧૬ - નવઘડ ઘાટ પટોળી ને પામરી / નરસિંહ મહેતા