ઝાકળ ને તડકાની વચ્ચે (કાવ્યસંગ્રહ) / હર્ષ બ્રહ્મભટ્ટ

ઝાકળ ને તડકાની વચ્ચે (કાવ્યસંગ્રહ) / હર્ષ બ્રહ્મભટ્ટ

કોપીરાઇટ :દેવયાની બ્રહ્મભટ્ટ
પૃષ્ઠ સંખ્યા : 78 + 16 = 94

અનુક્રમણિકા

અર્પણ / ઝાકળને તડકાની વચ્ચે / હર્ષ બ્રહ્મભટ્ટ
સરળ ભાષામાં ઊંડી ગઝલો.../ પ્રસ્તાવના / ઝાકળ ને તડકાની વચ્ચે / રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત / નિવેદન / ઝાકળ ને તડકા વચ્ચે / હર્ષ બ્રહ્મભટ્ટ
 
1 - જીવન આખ્ખું પળેપળ ચૂકવી એ યાદની કિંમત / હર્ષ બ્રહ્મભટ્ટ
2 - દંભની, મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે / હર્ષ બ્રહ્મભટ્ટ
3 - હર ગઝલ રૂપે જિવાતી જિંદગીની વાત છે / હર્ષ બ્રહ્મભટ્ટ
4 - ગયો ભીતર તો ગયો આસમાનની ઉપર / હર્ષ બ્રહ્મભટ્ટ
5 - કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા / હર્ષ બ્રહ્મભટ્ટ
6 - હરપળે સૌ ભાવની ને તાલની કોઈ ફિકર / હર્ષ બ્રહ્મભટ્ટ
7 - એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે / હર્ષ બ્રહ્મભટ્ટ
8 - થાય છે એ હમેશાં અકારણ પ્રગટ / હર્ષ બ્રહ્મભટ્ટ
9 - યાદને જ્યારે ચકાસી હોય છે / હર્ષ બ્રહ્મભટ્ટ
10 - કૈંક બનવાના વિચારે કૈં જ પણ મોંઘુ નથી / હર્ષ બ્રહ્મભટ્ટ
11 - તું વિચારોમાં જ અટવાઓ ગલત / હર્ષ બ્રહ્મભટ્ટ
12 - હવે કોઈ ઇચ્છા-મહેચ્છા નથી / હર્ષ બ્રહ્મભટ્ટ
13 - ક્યાંક મંઝીલ ક્યાંક ઠોકર છે હૃદય / હર્ષ બ્રહ્મભટ્ટ
14 - સાવ સૂના મકાનમાં જીવ્યા / હર્ષ બ્રહ્મભટ્ટ
15 - શ્હેરનાં તેથી અજાણ્યો સાવ સન્યાસી હતો / હર્ષ બ્રહ્મભટ્ટ
16 - માત્ર શ્રદ્ધા અને સબૂરી છે / હર્ષ બ્રહ્મભટ્ટ
17 - ક્યાં જમાના રહ્યા નજાકતના / હર્ષ બ્રહ્મભટ્ટ
18 - આંખોનાં પાણી ખૂટ્યાં છે / હર્ષ બ્રહ્મભટ્ટ
19 - મેળવ્યું શું ગુમાન રાખીને ? / હર્ષ બ્રહ્મભટ્ટ
20 - હા, હતી ઘણી ભારે, રાત લો ! પૂરી થઈ ગઈ / હર્ષ બ્રહ્મભટ્ટ
21 - પ્રેમમાં પ્રતિજ્ઞાઓ કૈંક સખત રાખી’તી / હર્ષ બ્રહ્મભટ્ટ
22 - એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ / હર્ષ બ્રહ્મભટ્ટ
23 - ભીની પાંપણના કો’ક ભરોસે, વાત વફાની શોધે છે / હર્ષ બ્રહ્મભટ્ટ
24 - વલણ હોય જુઠ્ઠું તો વાણી ફળે ના / હર્ષ બ્રહ્મભટ્ટ
25 - શરીરને સપડાવે ઈચ્છા / હર્ષ બ્રહ્મભટ્ટ
26 - વિરોધોનો આભાસ.... વિરોધાભાસ / હર્ષ બ્રહ્મભટ્ટ
27 - ઝાડની ડાળે હતું જે સાડલાનું પારણું / હર્ષ બ્રહ્મભટ્ટ
28 - ઊંડે ખૂબ ઊતરતી આંખો / હર્ષ બ્રહ્મભટ્ટ
29 - હું મળું સૌને છતાં લાગું નિરંતર એકલો / હર્ષ બ્રહ્મભટ્ટ
30 - શ્હેરમાં કાલે છવાયો, એ જ વખણાયો હતો / હર્ષ બ્રહ્મભટ્ટ
31 - કેમ ભૂલી જઉં ? / હર્ષ બ્રહ્મભટ્ટ
32 - કોઈ બળે, કોઈ ઝળહળે / હર્ષ બ્રહ્મભટ્ટ
33 - તું ભલેને આવવાનું પાસ ટાળે / હર્ષ બ્રહ્મભટ્ટ
34 - મન વગરના નિમંત્રણનો શું અર્થ છે ? / હર્ષ બ્રહ્મભટ્ટ
35 - હમેશાં કાલમાં ને આજમાં જેવો ફરક લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
36 - કૈંક પંડિત અલ્પજ્ઞાની નીકળ્યા / હર્ષ બ્રહ્મભટ્ટ
37 - ગઝલના દેશમાં ઓળખ હવે કૈં આ પ્રમાણે છે / હર્ષ બ્રહ્મભટ્ટ
38 - ખાલીપો ખખડ્યા કરે છે શ્હેરમાં / હર્ષ બ્રહ્મભટ્ટ
39 - કદી ઘડીભર પનાહ આપે / હર્ષ બ્રહ્મભટ્ટ
40 - સફળ માણસની ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ
41 - સ્મરણમાં જ્યાં બધે ગુલમ્હોર લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
42 - આંખ હમેશાં ઝાંખું ભાળે / હર્ષ બ્રહ્મભટ્ટ
43 - માર્ગમાં ને શ્વાસમાં ધુમ્મસ મળે / હર્ષ બ્રહ્મભટ્ટ
44 - સૌ ગયા ખોવાઈ ત્યાં જઈને વળ્યો પાછો / હર્ષ બ્રહ્મભટ્ટ
45 - સૌ પોતાનું કામ કરે છે, ઉમર ઉમરનું કામ કરે છે / હર્ષ બ્રહ્મભટ્ટ
46 - છૂટી ગઈ છે ટેવ, દિલને ખોલતાં શીખું / હર્ષ બ્રહ્મભટ્ટ
47 - એ વળી કેવી સમજ કાયમ બનાવી જાય કોઈ / હર્ષ બ્રહ્મભટ્ટ
48 - છે અલગ ધરતી અને નોખું ગગન ગુજરાતમાં / હર્ષ બ્રહ્મભટ્ટ
49 - સાંજ લંબાઈ અને જ્યારે ઢળે તારા વગર / હર્ષ બ્રહ્મભટ્ટ
50 - મુક્ત કાફિયા ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ
51 - મુક્ત રદીફની ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ
52 - ચોતરફ જો ઊગી જાય સપનાંનું વન / હર્ષ બ્રહ્મભટ્ટ
53 - હોવું ય રડાવે અને ન હોવું રડાવે / હર્ષ બ્રહ્મભટ્ટ
54 - કોઈ પોતાના પરાયા ના રહ્યા / હર્ષ બ્રહ્મભટ્ટ
55 - જે ગવાયું ખુબ વખણાયું હતું / હર્ષ બ્રહ્મભટ્ટ
56 - કદી ધરાય નહીં મન કદી ભરાય નહીં / હર્ષ બ્રહ્મભટ્ટ
57 - મુક્તકંઠે જેટલું ગાતો ગયો / હર્ષ બ્રહ્મભટ્ટ
58 - ક્યાં કદી પાછા વળી જોયું અમે / હર્ષ બ્રહ્મભટ્ટ
59 - બ્હારથી લલચાવતું સુંદર જે પુષ્કળ લાગશે / હર્ષ બ્રહ્મભટ્ટ
60 - ઝરમરતું જ્યાં રેશમ લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
61 - છે સરળ છોડી કશું પણ નીકળી જાવું / હર્ષ બ્રહ્મભટ્ટ
62 - પડે સુખમાં દુઃખ એ સગાંને ગમ્યું / હર્ષ બ્રહ્મભટ્ટ
63 - શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ? / હર્ષ બ્રહ્મભટ્ટ
64 - તૂટતા બંધાઈ સગપણ જોઉં છું / હર્ષ બ્રહ્મભટ્ટ
65 - છે સમજવાનું અમુક, છો હોય દેખાયું બધું / હર્ષ બ્રહ્મભટ્ટ
66 - ઉનાળે / હર્ષ બ્રહ્મભટ્ટ
67 - હોય છે આરંભમાં ગાતા સંબંધો / હર્ષ બ્રહ્મભટ્ટ
68 - એક ઈચ્છા જ્યાં ઊછળવા લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
69 - પ્હાડથી પણ કઠણ એક પળ નીકળે / હર્ષ બ્રહ્મભટ્ટ
70 - ચાલવાની ના જ પાડી દે ચરણ તો થાય શું ? / હર્ષ બ્રહ્મભટ્ટ
71 - કૈંક એવું કર કે તારી હંમેશા ખબર મળે / હર્ષ બ્રહ્મભટ્ટ
72 - ખેલ બધા નિરાંતે જોયા / હર્ષ બ્રહ્મભટ્ટ
73 - દંભની ભવ્યતા સંસારમાં નહીં ચાલે / હર્ષ બ્રહ્મભટ્ટ
74 - સાવ સંસારી સ્તરે છે વાતો / હર્ષ બ્રહ્મભટ્ટ
75 - એક પળ ખાતર જિવાયું ઉમ્રભર / હર્ષ બ્રહ્મભટ્ટ
76 - ભળે દૂધમાં સાકર એમ જ ભળી જાય ગુજરાતી / હર્ષ બ્રહ્મભટ્ટ
77 - હું ઊભો છું, તું ઊભી છે / હર્ષ બ્રહ્મભટ્ટ
78 - નાશ નોંતરતો નહીં હુંકારમાં / હર્ષ બ્રહ્મભટ્ટ