શબદમાં જિનકું ખાસ ખબરાં પડી (ગઝલસંગ્રહ) / હરીશ મીનાશ્રુ

શબદમાં જિનકું ખાસ ખબરાં પડી (ગઝલસંગ્રહ) / હરીશ મીનાશ્રુ

કોપીરાઇટ :ગીતા દવે
આવરણ : અપર્ણા કૌર
પૃષ્ઠ સંખ્યા : ૧૪૫

અનુક્રમણિકા

૧ - સ્પર્શ કરતાં વેંત કાગળ ઊજળા રહેતા નથી / હરીશ મીનાશ્રુ
૨ - ઉડાડી છડે ચોક છાંટા,મચાવી / હરીશ મીનાશ્રુ
૩ - સંતની સાથે સંતલસ આપી / હરીશ મીનાશ્રુ
૪ - ઘટ સાથે જડિયાં ઘડિયાળ / હરીશ મીનાશ્રુ
૫ - અઢારે વર્ણ માથે મેઘનાં દેખાવડાં પાણી / હરીશ મીનાશ્રુ
૬ - જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને / હરીશ મીનાશ્રુ
૭ - જિહ્‌વા ઉપર છે જાળાં / હરીશ મીનાશ્રુ
૮ - તુ પ્રથમ ઘરનાં દરોદીવાલ અંતર્ધાન કર / હરીશ મીનાશ્રુ
૯ - પર્વત પર પાછું ચડવાનું / હરીશ મીનાશ્રુ
૧૦ - અતલ અગાધ છે અગાશી છે / હરીશ મીનાશ્રુ
૧૧ - અંતરાલો ઓગળે આશ્લેષમાં / હરીશ મીનાશ્રુ
૧૨ - સ્નેહવશ સ્વયંને દ્વાર આવી ચઢ્યો હું સકળ સૃષ્ટિનો શ્રેષ્ઠ અભ્યાગતા / હરીશ મીનાશ્રુ
૧૩ - હે ગાલિબની બકરી, બોલ / હરીશ મીનાશ્રુ
૧૪ - ઝાકળમાં કંકુ ઘોળ્યું છે / હરીશ મીનાશ્રુ
૧૫ - અનાદિ કિંવદંતી છે તો એને ચાખ, કાપીને / હરીશ મીનાશ્રુ
૧૬ - કૃપા કરો ને કદી મારીયે ખબર કાઢો / હરીશ મીનાશ્રુ
૧૭ - એમની હળફટે ચઢી જો ને / હરીશ મીનાશ્રુ
૧૮ - મારો પડછાયો પીને લડખડે ઇદં તૃતીયમ્ / હરીશ મીનાશ્રુ
૧૯ - ઇચ્છામરણનો કેવો ઉત્કટ પ્રકાર છું હું / હરીશ મીનાશ્રુ
૨૦ - બે જણા ભરપૂર એકાકી હશે / હરીશ મીનાશ્રુ
૨૧ - તોરણે તાજી વસંતો, સાથિયામાં સત હજો / હરીશ મીનાશ્રુ
૨૨ - ધરાશાયી છે બોધિવૃક્ષ તારા પ્રાણની વચ્ચે / હરીશ મીનાશ્રુ
૨૩ - કહેતાં જીભ ઊપડતી જ નથી / હરીશ મીનાશ્રુ
૨૪ - સૂરજને છાબડીએ ઢાંકુ / હરીશ મીનાશ્રુ
૨૫ - ઉજાસમાં પીગળતો અંધકાર માગે છે / હરીશ મીનાશ્રુ
૨૬ - પીડાનો કારોબાર છે / હરીશ મીનાશ્રુ
૨૭ - સકલ વિશ્વની ત્યાં શરૂઆત / હરીશ મીનાશ્રુ
૨૮ - ઉલા સાની ઉલા સાની/ હરીશ મીનાશ્રુ
૨૯ - એટલું સત તો ક્યાંથી લાવું હું / હરીશ મીનાશ્રુ
૩૦ - દૈયડનો દેવતા ને કલરવનાં અનુષ્ઠાનો / હરીશ મીનાશ્રુ