હસ્તપ્રત (કાવ્યસંગ્રહ) – મનોજ ખંડેરિયા

હસ્તપ્રત (કાવ્યસંગ્રહ) – મનોજ ખંડેરિયા

અનુક્રમણિકા

૧ - આસ્વાદ – મશાલ અને દીવો / સુરેશ દલાલ
૨ - પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને / મનોજ ખંડેરિયા
૩ - લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો / મનોજ ખંડેરિયા
૪ - બધાનો હોઈ શકે સત્યનો કોઈ વિકલ્પ નથી / મનોજ ખંડેરિયા
૫ - આંસુ વગર હરફરવાનું દુઃખ કોને કહેવું / મનોજ ખંડેરિયા
૬ - અચાનક ઘૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે / મનોજ ખંડેરિયા
૭ - કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ / મનોજ ખંડેરિયા
૮ - કાયમી સમજણની બસ રુખસદ મળે / મનોજ ખંડેરિયા
૯ - એક પીળક પરોઢે બોલે છે / મનોજ ખંડેરિયા
૧૦ - અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા / મનોજ ખંડેરિયા
૧૧ - અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે / મનોજ ખંડેરિયા
૧૨ - ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ / મનોજ ખંડેરિયા
૧૩ - ઝળહળ ઝમાક ઝળહળ અજવાસ જેવું શું છે / મનોજ ખંડેરિયા
૧૪ - તૂટી ગઈ સાચવણ, ખબર ન પડી / મનોજ ખંડેરિયા
૧૫ - અમોને પૂછે છે અમારા જ વડવા- / મનોજ ખંડેરિયા
૧૬ - બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- / મનોજ ખંડેરિયા
૧૭ - વસ્યાં લોહીમાં ગામ નવસો નવ્વાણું / મનોજ ખંડેરિયા
૧૮ - નિરાળું નમણું નજરાણું છે મારી બંધ મુઠ્ઠીમાં / મનોજ ખંડેરિયા
૧૯ - વીંટીને શ્વાસ ફેંક્યો ને ઝીલ્યો પાછો હથેળીમાં / મનોજ ખંડેરિયા
૨૦ - કમળ-સ્પર્શની થઈ અસર આંગળીમાં / મનોજ ખંડેરિયા
૨૧ - ક્યાંક ને ક્યાંક પણ કળાયો નખ / મનોજ ખંડેરિયા
૨૨ - સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી / મનોજ ખંડેરિયા
૨૩ - સકળ બ્રહ્માંડનો છે અંશ ઓછાયો હથેળીમાં / મનોજ ખંડેરિયા
૨૪ - જોજન લાંબા રસ્તા ઊછળે તારી મારી વચ્ચે / મનોજ ખંડેરિયા
૨૫ - રહ્યો આંસુમાં રંગ સોનેરી પ્રસરી / મનોજ ખંડેરિયા
૨૬ - સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા / મનોજ ખંડેરિયા
૨૭ - અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠુંઠ કીધું / મનોજ ખંડેરિયા
૨૮ - શબ્દ અધિક એથી ઓપ્યો છે / મનોજ ખંડેરિયા
૨૯ - આખો જન્મારો ફૂંક્યો છે / મનોજ ખંડેરિયા
૩૦ - આંખ ને જીભના કરો સાટા / મનોજ ખંડેરિયા
૩૧ - આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ / મનોજ ખંડેરિયા
૩૨ - વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે / મનોજ ખંડેરિયા
૩૩ - ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે / મનોજ ખંડેરિયા
૩૪ - ઝાંઝવાના હર જનમ તરતા રહ્યા / મનોજ ખંડેરિયા
૩૫ - હાથ શું ઓચિંતી એવી ચીજ થઈ / મનોજ ખંડેરિયા
૩૬ - મૌન ને શબ્દો વચાળે ભેદ છું / મનોજ ખંડેરિયા
૩૭ - સંકોરી દે શગ હળવેથી / મનોજ ખંડેરિયા
૩૮ - વાતાવરણને કારણે ઊભા રહ્યા છીએ / મનોજ ખંડેરિયા
૩૯ - તળેટી જતાં એવું લાગ્યા કરે છે / મનોજ ખંડેરિયા
૪૦ - તળેટીના રસ્તે શિલાલેખ વાંચું / મનોજ ખંડેરિયા
૪૧ - જિંદગી જીવવા શબદ આપી- / મનોજ ખંડેરિયા
૪૨ - કંઠમાં કાયમી તલબ રાખી / મનોજ ખંડેરિયા
૪૩ - ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ / મનોજ ખંડેરિયા
૪૪ - મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકે / મનોજ ખંડેરિયા
૪૫ - આ સફર ડૂકી શ્વાસ લેવામાં / મનોજ ખંડેરિયા
૪૬ - ઇજાગ્રસ્ત – સણકા- સબાકાનો માણસ / મનોજ ખંડેરિયા
૪૭ - ફરતો લીલો સુક્કો માણસ / મનોજ ખંડેરિયા
૪૮ - જિંદગીભર બળી રહ્યો માણસ / મનોજ ખંડેરિયા
૪૯ - સપનાં ઠાંસોઠાંસ ભરેલો ફુગ્ગો માણસ / મનોજ ખંડેરિયા
૫૦ - સદીમાંથી એકાદ ક્ષણ સાચવું / મનોજ ખંડેરિયા
૫૧ - ન ધારેલ હો એવું જળ નીકળે / મનોજ ખંડેરિયા
૫૨ - આ બધા આગળ-ની આગળ હું રહ્યો / મનોજ ખંડેરિયા
૫૩ - હું સ્મરણના શ્વાસમાં ખોવાઈ જઉં / મનોજ ખંડેરિયા
૫૪ - આ શબ્દો જ માયાવી છળ છે કે શું ? / મનોજ ખંડેરિયા
૫૫ - આવી લીલાશનો ભરોસો શું / મનોજ ખંડેરિયા
૫૬ - સંભવી છે ઊડાન ખૂણામાં / મનોજ ખંડેરિયા
૫૭ - શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા / મનોજ ખંડેરિયા
૫૮ - સ્વપ્ન તો રૂની પૂણી સરખા છે / મનોજ ખંડેરિયા
૫૯ - એક તાલે ચાલે જિંદગી, જાણે પરેડમાં / મનોજ ખંડેરિયા
૬૦ - શબ્દને ક્યાં કોઈ કારણ હોય છે / મનોજ ખંડેરિયા
૬૧ - અમસ્તી ન ધ્રૂજે સમયની સપાટી / મનોજ ખંડેરિયા
૬૨ - થરથરતો દૂર થાય ન ખાલીપો તાપણે / મનોજ ખંડેરિયા
૬૩ - નથી દ્વાર કે દોસ્ત ! મારી દે તાળું / મનોજ ખંડેરિયા
૬૪ - અવાજોની રૂપાળી પળની વચોવચ / મનોજ ખંડેરિયા
૬૫ - ના કંકર, ના ખાડા આવે / મનોજ ખંડેરિયા
૬૬ - જવું ક્યાં ? જવાના સવાલો નડે છે / મનોજ ખંડેરિયા
૬૭ - મને અંત-વેળા એ છળતું રહ્યું / મનોજ ખંડેરિયા
૬૮ - ક્યાંથી પુદ્દ્ગલ એનું હું બાંધુ જરા / મનોજ ખંડેરિયા
૬૯ - નહીં નફ્ફા કે નહીં તોટામાં / મનોજ ખંડેરિયા
૭૦ - ભીંજવે એમ તારી ચાહ મને / મનોજ ખંડેરિયા
૭૧ - ગત સમય નભ તોડીને નીસરી શકે / મનોજ ખંડેરિયા
૭૨ - દિન ઢળે છે તને ખબર ક્યાં છે / મનોજ ખંડેરિયા
૭૩ - માંડ કાપ્યો તે વળી રસ્તો ન આપ / મનોજ ખંડેરિયા
૭૪ - કૈં એ રીતે સરે છે સમય તારા ખ્વાબમાં / મનોજ ખંડેરિયા
૭૫ - રાત દિ’ તરતો ગઝલના રૂપમાં / મનોજ ખંડેરિયા
૭૬ - સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા / મનોજ ખંડેરિયા
૭૭ - ખોલતાં દ્વાર ખોલવા લાગ્યો / મનોજ ખંડેરિયા
૭૮ - તારી અસરમાં સાવ અટૂલા પડી ગયા / મનોજ ખંડેરિયા
૭૯ - અહીં સ્વપ્ન સાથે ઊછરવાની તકલીફ / મનોજ ખંડેરિયા
૮૦ - છીએ લથબથ લથબથ ગાઢ / મનોજ ખંડેરિયા
૮૧ - ભાઈ, ભલી આ અમને ભોંઠ / મનોજ ખંડેરિયા
૮૨ - સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ / મનોજ ખંડેરિયા
૮૩ - ઉદય જલ ઉપર ચંદ્રનો જોઈ સામે / મનોજ ખંડેરિયા
૮૪ - હવડ –વાવની જેવું ઊંડાણ ખેંચે / મનોજ ખંડેરિયા
૮૫ - લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે / મનોજ ખંડેરિયા
૮૬ - લખવું છે નામ રેત પર કોને / મનોજ ખંડેરિયા
૮૭ - આંગળી જ આ ગવાહી છે / મનોજ ખંડેરિયા
૮૮ - સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે / મનોજ ખંડેરિયા
૮૯ - આપણું તો ય આપણાથી પર / મનોજ ખંડેરિયા
૯૦ - ઘટનાના કાટમાળની વચ્ચે જીવું છું હું / મનોજ ખંડેરિયા
૯૧ - નભ ન્યાળવાની કોઈ ને ફુરસદ ન આંખથી / મનોજ ખંડેરિયા
૯૨ - વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો / મનોજ ખંડેરિયા
૯૩ - ઝગારા મારતી પળમાં અમે ઊતરી ગયા ઊંડે / મનોજ ખંડેરિયા
૯૪ - ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં / મનોજ ખંડેરિયા
૯૫ - મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું / મનોજ ખંડેરિયા
૯૬ - ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઈ ઊભા / મનોજ ખંડેરિયા
૯૭ - જીવનના જળને ડ્હોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ / મનોજ ખંડેરિયા
૯૮ - વાયુ / મનોજ ખંડેરિયા
૯૯ - અગ્નિ / મનોજ ખંડેરિયા
૧૦૦ - પૃથ્વી / મનોજ ખંડેરિયા
૧૦૧ - જળ / મનોજ ખંડેરિયા