યાયાવરી (કાવ્યસંગ્રહ) – શ્યામ સાધુ

યાયાવરી (કાવ્યસંગ્રહ) – શ્યામ સાધુ

અનુક્રમણિકા

૧ - ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો / શ્યામ સાધુ
૨ - એમ કૈ આવ્યું સ્મરણ બપ્પોરનું / શ્યામ સાધુ
૩ - સૂરજની જેમ સો સો કિરણમાં ઢળ્યાં તમે / શ્યામ સાધુ
૪ - ફૂલો તણા છળ કળી જાય ફોરમ / શ્યામ સાધુ
૫ - પ્હોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો / શ્યામ સાધુ
૬ - ટેવના દરિયા તો લીલાંછમ ભર્યા છે / શ્યામ સાધુ
૭ - એકાંત સંગે ફરી આથડ્યું ઘર / શ્યામ સાધુ
૮ - પીળાં ને લાલ ફૂલના રંગો જ હોય છે / શ્યામ સાધુ
૯ - તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો / શ્યામ સાધુ
૧૦ - આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે / શ્યામ સાધુ
૧૧ - આકાશ જેવી યાદને ઓઢી રહ્યો છું હું / શ્યામ સાધુ
૧૨ - આપો દીવાલોને આધાર જેવું / શ્યામ સાધુ
૧૩ - ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર / શ્યામ સાધુ
૧૪ - મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ / શ્યામ સાધુ
૧૫ - વિવશતા તમને ચાહ્યાની / શ્યામ સાધુ
૧૬ - બારીઓ ખોલીને જોવાયું નગર / શ્યામ સાધુ
૧૭ - સૂરજનો વણઝારો હમણાં / શ્યામ સાધુ
૧૮ - દર્પણના રણમાં ભટકું છું / શ્યામ સાધુ
૧૯ - મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં / શ્યામ સાધુ
૨૦ - યાદ કઈ અટવાય છે દીવાલ પર? / શ્યામ સાધુ
૨૧ - અસ્થિના શ્વેત રંગ ચીતરવાનું શું થયું? / શ્યામ સાધુ
૨૨ - કૈં નથી હોતું સમયના હાથમાં / શ્યામ સાધુ
૨૩ - કમળ જેવું કશુંક વાવી દીધું છે / શ્યામ સાધુ
૨૪ - કાચ અરીસાનો તોડું’ને / શ્યામ સાધુ
૨૫ - પીંછા જેવા ખરશે પડઘા / શ્યામ સાધુ
૨૬ - ઉદાસીઓના અર્થ કોણ કરે? / શ્યામ સાધુ
૨૭ - માત્ર મળીએ એટલો સંબંધ છે / શ્યામ સાધુ
૨૮ - હતી તો સાવ પંગુ, પણ પવન થઈ ગઈ / શ્યામ સાધુ
૨૯ - મ્હેલ પત્તાંનો અધૂરો કાલનો / શ્યામ સાધુ
૩૦ - ખાલી સ્મરણનાં એકલાં વાદળ નહીં ગમે / શ્યામ સાધુ
૩૧ - લોહીમાં જઈ ભળ્યું તે તું / શ્યામ સાધુ
૩૨ - આંખ મીંચું કે અજબ બદલાઊં છું / શ્યામ સાધુ
૩૩ - તું ચરણની ટેવને સમજી શકે તો / શ્યામ સાધુ
૩૪ - ફૂલો સમું જ હોય ‘ને કાંટામાં સંભવે / શ્યામ સાધુ
૩૫ - પથ્થરો બોલે તો બોલાવી જુઓ / શ્યામ સાધુ
૩૬ - આજેય મારું મૌન પરિચય વગર રહ્યું / શ્યામ સાધુ
૩૭ - પત્ર આપે પળ તણો વાંચ્યો હશે / શ્યામ સાધુ
૩૮ - આંગળી ચીંધી તેં એવા તોરની / શ્યામ સાધુ
૩૯ - ચકાની ગઝલ / શ્યામ સાધુ
૪૦ - અછાન્દસ ગઝલ / શ્યામ સાધુ
૪૧ - લઘુ કાવ્ય – ૧ / શ્યામ સાધુ
૪૨ - લઘુ કાવ્ય – ૨ / શ્યામ સાધુ
૪૩ - લઘુ કાવ્ય – ૩ / શ્યામ સાધુ
૪૪ - લઘુ કાવ્ય – ૪ / શ્યામ સાધુ
૪૫ - લઘુ કાવ્ય – ૫ / શ્યામ સાધુ
૪૬ - લઘુ કાવ્ય – ૬ / શ્યામ સાધુ
૪૭ - લઘુ કાવ્ય – ૭ / શ્યામ સાધુ
૪૮ - લઘુ કાવ્ય – ૮ / શ્યામ સાધુ
૪૯ - લઘુ કાવ્ય – ૯ / શ્યામ સાધુ
૫૦ - લઘુ કાવ્ય – ૧૦ / શ્યામ સાધુ
૫૧ - લઘુ કાવ્ય – ૧૧ / શ્યામ સાધુ
૫૨ - દિવસો રે……. / શ્યામ સાધુ
૫૩ - અચાનક / શ્યામ સાધુ
૫૪ - પછી / શ્યામ સાધુ
૫૫ - સમય / શ્યામ સાધુ
૫૬ - દંતકથા / શ્યામ સાધુ
૫૭ - મૃત્યુ નામના શહેરમાં / શ્યામ સાધુ
૫૮ - સવારે… / શ્યામ સાધુ
૫૯ - સમય [૨ ] / શ્યામ સાધુ