ધબકારાનો વારસ (કાવ્યસંગ્રહ) – અશરફ ડબાવાલા

ધબકારાનો વારસ (કાવ્યસંગ્રહ) – અશરફ ડબાવાલા

કોપીરાઇટ :અશરફ ડબાવાલા
આવરણ : સુનિલ અડેસરા
પૃષ્ઠ સંખ્યા : ૯૬ + ૧૫ = ૧૧૧

અનુક્રમણિકા

અશરફની શરીફ કવિતા…/ પ્રસ્તાવના / ધબકારાનો વારસ / સુરેશ દલાલ
નિવેદન / ધબકારાનો વારસ / અશરફ ડબાવાલા
 
1 - જો સરું ઊંડે તો તું તળથી સલામી આપજે/ અશરફ ડબાવાલા
2 - ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે / અશરફ ડબાવાલા
3 - છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે / અશરફ ડબાવાલા
4 - રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે ? / અશરફ ડબાવાલા
5 - કદી રસ્તામાં ભટકીને ભ્રમણમાં તીર્થ જોયું છે / અશરફ ડબાવાલા
6 - એની ઊંચી ડેલી છે ને મારા નીચા ઓટાજી / અશરફ ડબાવાલા
7 - હોઠથી નામ સરી જાય અને વાત વધે / અશરફ ડબાવાલા
8 - આ જીવ હળી ગ્યો કાયાથી લ્યો રામ બોલો ભાઈ રામ / અશરફ ડબાવાલા
9 - બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ? / અશરફ ડબાવાલા
10 - મૂળથી ઊંચે વિકસવા આ જનમ લીધો હતો / અશરફ ડબાવાલા
11 - છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં / અશરફ ડબાવાલા
12 - મંદિરમાં તારે તો છે ઝાલર ભયો ભયો / અશરફ ડબાવાલા
13 - તું ટકોરા અવગણે ને આંગળાં છાપે ચડે / અશરફ ડબાવાલા
14 - રેતમાં જળના આભાસનો પેંતરો / અશરફ ડબાવાલા
15 - મન મહીં ઊઠતાં વમળ એ અંગ પર જાદૂ કરે / અશરફ ડબાવાલા
16 - જેની સામે સાત સૂરજ સામટા પાણી ભરે / અશરફ ડબાવાલા
17 - વગડતે ઢોલ ને ઊભી બજારે સહી કરી દીધી / અશરફ ડબાવાલા
18 - લખચોરાસી એકલતામાં ઘટનાઓ છે લખચોરાસી / અશરફ ડબાવાલા
19 - હલચલ મચી છે એનાં ઉદ્દભવની વાત કરજે / અશરફ ડબાવાલા
20 - મનમાં જલસો જામ્યો છે ને સપનાં રાજપાઠમાં / અશરફ ડબાવાલા
21 - મત્સ્ય તો જળમાં હતાં તે આટલું જીવી ગયાં / શરાફ ડબાવાલા
22 - હામ જેવી હામને સાંકળથી ઝાલી રાખ મા / અશરફ ડબાવાલા
23 - જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે / અશરફ ડબાવાલા
24 - અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ? / અશરફ ડબાવાલા
25 - જળથી ગંગાજળ બન્યાં તે યાદ છે / અશરફ ડબાવાલા
26 - નથી જે કથન કે કથાથી મરાયો / અશરફ ડબાવાલા
27 - ખડક ખડક લે ખળખળ થૈ ગ્યા / અશરફ ડબાવાલા
28 - એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે / અશરફ ડબાવાલા
29 - છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં / અશરફ ડબાવાલા
30 - હતું ક્યાં તને આંબવાનું પ્રયોજન / અશરફ ડબાવાલા
31 - ફૂલ સમી યાદોને હળવે અડવામાં થૈ જોવા જેવી / અશરફ ડબાવાલા
32 - ઊંડે જઈને આમ તું તળને રમત સમજ મા / અશરફ ડબાવાલા
33 - સૂર શું છે શું ખબર, પણ તાર થાતાં થૈ ગયાં / અશરફ ડબાવાલા
34 - હાથમાં તોડેલી કસમ લાવ્યા / અશરફ ડબાવાલા
35 - મારા પગરવને એ પાંપણમાં સજાવી રાખે / અશરફ ડબાવાલા
36 - તૃષાને માપવા રણના મલકથી વિસ્તરીને જો / અશરફ ડબાવાલા
37 - રજૂ મેં ના કરી તેથી પાછી ખાનાખરાબીને / અશરફ ડબાવાલા
38 - ઉઘાડી આંખને તારું જ તું કામણ તપાસી લે / અશરફ ડબાવાલા
39 - આજે વિચારો યાદથી આગળ જતા રહ્યા / અશરફ ડબાવાલા
40 - કાગળ ને કલમ લઈને લડવાની વાત છે / અશરફ ડબાવાલા
41 - હું ટેરવામાં એવી બગાવત મૂકી ગયો / અશરફ ડબાવાલા
42 - વાત મૂકી વારતાની વાતમાં આવી ગયા / અશરફ ડબાવાલા
43 - મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી / અશરફ ડબાવાલા
44 - કાંટા અંદર સુવાસ ! રહેવા દે / અશરફ ડબાવાલા
45 - મારું હરદ્વાર એક ઘર સંતો / અશરફ ડબાવાલા
46 - ઘરમાં મૃગજળ શોધી લે તું / અશરફ ડબાવાલા
47 - કાંઠે બધા ડર્યા અને હલચલ મચી ગઈ / અશરફ ડબાવાલા
48 - સાચા તારા સ્વરૂપને વરતી લે ત્યાં સુધી / અશરફ ડબાવાલા
49 - મન દ્વારેથી પાછું વળવાની અણી પર / અશરફ ડબાવાલા
50 - તોફાની આ સમયને રમાડીને જોઈ લે / અશરફ ડબાવાલા
51 - સફરજનની મીઠી ફસલ આવશે / અશરફ ડબાવાલા
52 - બારણું ખખડાવ તો ભારે પડી / અશરફ ડબાવાલા
53 - પ્રેમ જેવું શું હશે એ ધારવાની છે મજા / અશરફ ડબાવાલા
54 - પાંપણમાં પલકારે જીવ્યા / અશરફ ડબાવાલા
55 - મૌન રે’વા મથે ટેરવું કેટલું ? / અશરફ ડબાવાલા
56 - પળ પળ છે ફાગણના વેશે / અશરફ ડબાવાલા
57 - શબ્દથી જો સાંકળો તો ખખડાવ તો સાચો કહું / અશરફ ડબાવાલા
58 - સવારે સૂર્ય સામે જે પ્રલયની વારતા માંડે / અશરફ ડબાવાલા
59 - આયખું અજવાળા જેવું હોય છે / અશરફ ડબાવાલા
60 - બરાબર મારા બરની તેં મને પરછાઈ આપી છે / અશરફ ડબાવાલા
61 - હું તો મારી તરસ લઈને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે / અશરફ ડબાવાલા
62 - પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો / અશરફ ડબાવાલા
63 - દ્રશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું / અશરફ ડબાવાલા
64 - સરી જઈને હથેળીથી સકળનો અર્થ શોધે છે / અશરફ ડબાવાલા
65 - જીવનના ભાસ પાસે ખંડણી ઉઘરાવ મા / અશરફ ડબાવાલા
66 - આ દ્રશ્ય ઝળહળ્યું છે પડદાની કઈ તરફ ? / અશરફ ડબાવાલા
67 - સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી / અશરફ ડબાવાલા
68 - સાત સમંદર પાર સમું એક પગમાં આવ્યું ગામ / અશરફ ડબાવાલા
69 - શમણે આવી રોજ સવારે અમથું મને ભવનું ભાથું દઈ જશો ને / અશરફ ડબાવાલા
70 - લ્યો ફરી લવારો લઈને બેઠાં અમે ટેરવા પર / અશરફ ડબાવાલા
71 - કંઠી બાંધી છે તારા નામની / અશરફ ડબાવાલા
72 - નથી દીઠો પણ જાણું છું કે હરજી લાગે કેવો / અશરફ ડબાવાલા
73 - હે રામ ! મારા વળગણની વાત કેમ કરવી ? / અશરફ ડબાવાલા
74 - રોજ કૂવો લઈ ઘર આવ્યા ને મટકી તો ના ફૂટી રે ! / અશરફ ડબાવાલા
75 - ક્યા કવિના રામજી એ દોરી અમથી લીંટી / અશરફ ડબાવાલા
76 - પ્રેમ પદારથ ઘોળો સંતો ! પ્રેમ પદારથ ઘોળો / અશરફ ડબાવાલા
77 - ઓય માથી હાશ લગી પહોંચ્યા પછી કેમના જાશું ? / અશરફ ડબાવાલા
78 - તો પછી…. / અશરફ ડબાવાલા
79 - હવે / અશરફ ડબાવાલા
80 - SCHIZOPHRENIA / અશરફ ડબાવાલા
81 - સાનિધ્ય – સમજ / અશરફ ડબાવાલા
82 - TV INERTVIEW – ના પ્રશ્નો / અશરફ ડબાવાલા
83 - પુખ્તતા / અશરફ ડબાવાલા
84 - પ્રતીક્ષા / અશરફ ડબાવાલા
85 - અરાજકતા / અશરફ ડબાવાલા
86 - એક પ્રવાસીનું કાવ્ય / અશરફ ડબાવાલા
87 - MERCY KILLING / અશરફ ડબાવાલા
88 - ગઝલ (મોનોઇમેજ) – ૧ / અશરફ ડબાવાલા
89 - ગઝલ (મોનોઇમેજ) – ૨ / અશરફ ડબાવાલા
90 - ગઝલ (મોનોઇમેજ) – ૩ / અશરફ ડબાવાલા
91 - ગઝલ (મોનોઇમેજ) – ૪ / અશરફ ડબાવાલા
92 - આનંદ – સમાધિ / અશરફ ડબાવાલા