નામ તારું રુદ્રાક્ષ પર (કાવ્યસંગ્રહ) – મધુમતી મહેતા

નામ તારું રુદ્રાક્ષ પર (કાવ્યસંગ્રહ) – મધુમતી મહેતા

અનુક્રમણિકા

નામ તારું રુદ્રાક્ષ પર – પ્રસ્તાવના – સર્જકતાનું મેઘધનુષ / અનિલ જોશી
નિવેદન / મધુમતી મહેતા
 
1 - એક પણ કાગળ બચ્યો નહિ આખરે / મધુમતી મહેતા
2 - કોમલ સુરોની જાણે લગાવટ સમું હતું / મધુમતી મહેતા
3 - એ વરસાદ થઈ ભીંજવે છે મને / મધુમતી મહેતા
4 - જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો / મધુમતી મહેતા
5 - નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે / મધુમતી મહેતા
6 - બગલા જેવું ધ્યાન ધરે છી અટકી અટકી / મધુમતી મહેતા
7 - શ્રી સવા જેવું લખ્યું જ્યાં ચોપડે તો / મધુમતી મહેતા
8 - તલવારથી બચી જવાય ઢાલ જોઈએ / મધુમતી મહેતા
9 - મારી ભીતર વસતું મારું ગામ હવે ખોવાઈ ગયું છે / મધુમતી મહેતા
10 - ઊંડી ખીણો ,ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે / મધુમતી મહેતા
11 - આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું / મધુમતી મહેતા
12 - પગ પગેરાં દાદરા જાણી લીધાં / મધુમતી મહેતા
13 - અમારી હથેળીની જે છે અમાનત / મધુમતી મહેતા
14 - શબ્દ એકેએક મંતર થઈ ગયો / મધુમતી મહેતા
15 - આયખામાં અર્થની છે ભાળ ખાલીખમ / મધુમતી મહેતા
16 - છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં / મધુમતી મહેતા
17 - સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી / મધુમતી મહેતા
18 - જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે / મધુમતી મહેતા
19 - વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું / મધુમતી મહેતા
20 - વૃક્ષને પણ એકલું લાગ્યા કરે / મધુમતી મહેતા
21 - આમ કોરી જિંદગી ને આમ ઘેરા ઘાવ અઢળક / મધુમતી મહેતા
22 - સ્વપ્નો જગાડવાને કંઈ પણ બચ્યું નથી / મધુમતી મહેતા
23 - કૃષ્ણએ વાંસળી જ્યાં વગાડી હતી / મધુમતી મહેતા
24 - દ્રશ્યની દીવાલ પાછળ કાંઈ દેખાયું નથી / મધુમતી મહેતા
25 - સાવ વળગી પડે ગામ એવાં મળે / મધુમતી મહેતા
26 - ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો / મધુમતી મહેતા
27 - સૂરજથી સંતાય અમસ્તું / મધુમતી મહેતા
28 - કાળ કરમનું દાંતાળું આ ચક્કર છે ભાઈ ચક્કર છે / મધુમતી મહેતા
29 - આ મંગળફેરા ફરવાનું છે તારુંમારું સહિયારું/ મધુમતી મહેતા
30 - શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું / મધુમતી મહેતા
31 - ગણીને બે કે બહુ બહુ તો વળી ત્રણ ચાર આપે છે / મધુમતી મહેતા
32 - પાછા વળી જવાનું કારણ કશું હતું નહિ / મધુમતી મહેતા
33 - જરા સરખો સમય કાઢી સવારે આવતા રે’જો / મધુમતી મહેતા
34 - હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે? / મધુમતી મેહતા
35 - ઉજવણી, ઉત્સવો, તહેવારો ધમધોકાર ચાલે છે / મધુમતી મહેતા
36 - મૂળથી તો હું ખરેખર શાંત ને સહુ વાતથી સંતુષ્ટ છું, હું વૃક્ષ છું / મધુમતી મહેતા
37 - ઘણી ના કહે વૃક્ષ પણ શીત જળમાં / મધુમતી મહેતા
38 - સુખની સાથે દુઃખ તો જાણે હોવાનું તે હોવાનું છે / મધુમતી મહેતા
39 - સોનેરી ઇચ્છાના ઊછળે સાત સમંદર / મધુમતી મહેતા
40 - ઠગ જેવાં અરમાન મળે ના જો જો હોં કે / મધુમતી મહેતા
41 - એક યુગ ઢંઢોળવામાં લાગશે / મધુમતી મહેતા
42 - લેખણ રૂમઝૂમ સજતી સાજ / મધુમતી મહેતા
43 - કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે / મધુમતી મહેતા
44 - ડેલી સુધી પહોંચીને ગયા’તા એમ કહો ને / મધુમતી મહેતા
45 - અહીંયા બેસી મારી વાટ્યું જોતા રે’જો એમ કહ્યું’તું / મધુમતી મહેતા
46 - નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું? / મધુમતી મહેતા
47 - કુંપળને કાળોતરો કરડ્યો કાળી રાત / મધુમતી મહેતા
48 - રાજાને રેશમ દીધાં જોગીજીને જાપ / મધુમતી મહેતા
49 - જંતરમંતર જતિ કરે ને કરે નુસખા લાખ / મધુમતી મહેતા
50 - આગળ ઊગ્યા થોરિયા, પાછળ કાળા નાગ / મધુમતી મહેતા
51 - સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપલમ્ / મધુમતી મહેતા
52 - તમને આવું યાદ હરિ ! હું તમને આવું યાદ ! / મધુમતી મહેતા
53 - આપો તો આપો રે અમને નાવડી / મધુમતી મહેતા
54 - મને હોળી ખેલાવે રે કાનજી / મધુમતી મહેતા
55 - એકતારો તૂટેલો સંધાઈ ગયો રે / મધુમતી મહેતા
56 - મારે હાથે મંજીરા પગે ઘુંઘરૂ / મધુમતી મહેતા
57 - આતમ અમથા અમથા રાજી / મધુમતી મહેતા
58 - દરિયો દરિયો રમવા ગ્યા પણ / મધુમતી મહેતા
59 - પ્યાસ વગર શું કરીએ સંતો પ્યાસ વગર શું કરીએ ? / મધુમતી મહેતા
60 - રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં / મધુમતી મહેતા
61 - જેમ પવનની સંગાથે આ રજકણ આભે અડિયા જી / મધુમતી મહેતા
62 - મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને / મધુમતી મહેતા
63 - ના કેદ છતાં હું કેદી / મધુમતી મેહતા
64 - છલછલ થૈ છલકાણા મનવા / મધુમતી મહેતા
65 - હાર નહીં માનું હો હરજી હાર નહીં માનું / મધુમતી મહેતા
66 - કામકાજ લખજો કાનાજી કામકાજ લખજો / મધુમતી મહેતા
67 - મનડું વાળે વેર ઓધાજી મનડું વાળે વેર / મધુમતી મહેતા
68 - કોને તરવા છે ભવસાગર / મધુમતી મહેતા
69 - સાધો સુણો અમારી પીડ / મધુમતી મહેતા
70 - છલક છલક છલકાય ઘડૂલો / મધુમતી મહેતા
71 - અજવાળાની બીક ઘણી તે આંખ મીંચીને જાગે / મધુમતી મહેતા
72 - ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી / મધુમતી મહેતા
73 - રામોક્તિ / મધુમતી મહેતા
74 - સોળ વર્ષની છોકરીનું ગીત / મધુમતી મહેતા
75 - હોળી આવી ઢૂંકડી ને મારી અંદર વાગે ઢોલ / મધુમતી મહેતા
76 - વાંસવનમાં વસંતની હેલી કે સાહ્યબો રાજી રાજી / મધુમતી મહેતા
77 - મારું કાંડું પકડીને મને રોક મા / મધુમતી મહેતા
78 - થાકીને સૂતેલા સરોવરના ખોળામાં / મધુમતી મહેતા
79 - મેં તો દરિયાની મહેમાની માણી / મધુમતી મહેતા
80 - ફૂલણજી કાગડાને એવી ફૂલાવી / મધુમતી મહેતા
81 - મોઢે કરચલી દેખા દીધી ને હું ભડકી / મધુમતી મહેતા
82 - ‘પંખીની સાથ કદી ઊડું હું આભમાં / મધુમતી મહેતા
83 - એક દિવસ હું ઝાંઝર પહેરી / મધુમતી મહેતા