બ્રહ્માનંદ સ્વામીના પદ / ૫૧ – ૧૦૨ / (કાવ્યો) – બ્રહ્માનંદ સ્વામી

બ્રહ્માનંદ સ્વામીના પદ / ૫૧ – ૧૦૨ / (કાવ્યો) – બ્રહ્માનંદ સ્વામી

અનુક્રમણિકા

૧. મારે આજ પ્રીતમ ઘેર આવશેજીરે / બ્રહ્માનંદ સ્વામી
૨. જોઈ રહી છું પ્રીતમજીની વાટડી જી રે / બ્રહ્માનંદ સ્વામી
૩. ધન્ય ધન્ય ઘડી છે આજની રે / બ્રહ્માનંદ સ્વામી
૪. મારે આજ પ્રીતમ ઘેર આવીયાજીરે / બ્રહ્માનંદ સ્વામી
૫. વારી જાઉં પ્રીતમજીને ઉપરેજીરે / બ્રહ્માનંદ સ્વામી
૬. હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે / બ્રહ્માનંદ સ્વામી
૭. જાણી જાણી છબીલા તારી વાતડી / બ્રહ્માનંદ સ્વામી
૮. ધન્ય ધન્ય જશોદાનંદને / બ્રહ્માનંદ સ્વામી
૯. સખી ગોકુળ ગામના ચોકમાં રે / બ્રહ્માનંદ સ્વામી
૧૦. સખી નંદમહરને આંગણે રે / બ્રહ્માનંદ સ્વામી
૧૧. સખી જોને ગોવાળના સાથમાં રે / બ્રહ્માનંદ સ્વામી
૧૨. સખી આજ ગઈ’તી હું તો પાણીએ રે / બ્રહ્માનંદ સ્વામી
૧૩. અલબેલાજી પ્રાણ આધાર રે, તમ પર વારી રે; / બ્રહ્માનંદ સ્વામી
૧૪. મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે; / બ્રહ્માનંદ સ્વામી
૧૫. આજ ગઈતી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે; / બ્રહ્માનંદ સ્વામી
૧૬. તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; / બ્રહ્માનંદ સ્વામી
૧૭. લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી; / બ્રહ્માનંદ સ્વામી
૧૮. રૂડું ભાલ તિલક રૂપાળું રે, કોડે કીધું કેશરનું; / બ્રહ્માનંદ સ્વામી
૧૯. માણીગર મોલીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું; / બ્રહ્માનંદ સ્વામી
૨૦. વ્રજજીવન શ્યામ વિહારી રે, લાવણમાં હું લેવાણી; / બ્રહ્માનંદ સ્વામી
૨૧. મન લીધું મોરલડીના તાનમાં રે / બ્રહ્માનંદ સ્વામી
૨૨. ઓરા આવોને નાગર નંદના રે / બ્રહ્માનંદ સ્વામી
૨૩. મન માની મોહન તારી મૂરતિ રે / બ્રહ્માનંદ સ્વામી
૨૪. વહાલી લાગે વહાલા તારી વાતડી રે / બ્રહ્માનંદ સ્વામી
૨૫. આજ મેં તો દીઠા વ્હાલાને વાટ વહેતાં; / બ્રહ્માનંદ સ્વામી
૨૬. આજ વ્હાલો ઊભા છે જમુનાને આરે; / બ્રહ્માનંદ સ્વામી
૨૭. આજ મુને સામો મળ્યો છે અલબેલો; / બ્રહ્માનંદ સ્વામી
૨૮. આજ મારો નંદનો નંદન ઘેર આવ્યા; / બ્રહ્માનંદ સ્વામી
૨૯. મારે મોહોલે આવો હસીને બોલાવો રે / બ્રહ્માનંદ સ્વામી
૩૦. નંદજીના લાલા લાગો છો વાલા રે / બ્રહ્માનંદ સ્વામી
૩૧. આંખ્યું અણીઆળી માવા મરમાળી રે / બ્રહ્માનંદ સ્વામી
૩૨. શોભે માથે તોરા આવોને ઓરા રે / બ્રહ્માનંદ સ્વામી
૩૩. તારી મુખની લાવણ્યતા મીઠી રે, મોહન વનમાળી ; / બ્રહ્માનંદ સ્વામી
૩૪. તારાં લટકાં પ્યારાં મુને લાગે રે, લહેરી લટકાળા; / બ્રહ્માનંદ સ્વામી
૩૫. વ્હાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા; / બ્રહ્માનંદ સ્વામી
૩૬. તારા છોગલીયાંની છબી ભારી રે, કુંવર કાનુડા; / બ્રહ્માનંદ સ્વામી
૩૭. તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર; / બ્રહ્માનંદ સ્વામી
૩૮. નાગર નંદનારે; મારે તમથી લાગી પ્રીત; / બ્રહ્માનંદ સ્વામી
૩૯. સુંદર શ્યામળા રે, આવો છોગાવાળા છેલ; / બ્રહ્માનંદ સ્વામી
૪૦. મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ; / બ્રહ્માનંદ સ્વામી
૪૧. વહાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે; / બ્રહ્માનંદ સ્વામી
૪૨. મારે આવ્યો અલૌકિક દાવ રે,કોઈ મુને શું કરશે; / બ્રહ્માનંદ સ્વામી
૪૩. જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું; / બ્રહ્માનંદ સ્વામી
૪૪. બારી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી; / બ્રહ્માનંદ સ્વામી
૪૫. હાંરે બદ્રિનાથ હિંડોરે ઝુલે રે; / બ્રહ્માનંદ સ્વામી
૪૬. હારે ઝૂલે નરનારાયણ દેવા રે / બ્રહ્માનંદ સ્વામી
૪૭. હારે ઝુલે નવલ હિંડોરે નાથ રે / બ્રહ્માનંદ સ્વામી
૪૮. હાંરે ઝુલે નરનારાયણ શ્યામ રે / બ્રહ્માનંદ સ્વામી
૪૯. મેરે અંતર તે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે; / બ્રહ્માનંદ સ્વામી
૫૦. ઘનશ્યામ વિના, ઈષ્ટ જાન શિર મેરો કોઈકું ના નમે; / બ્રહ્માનંદ સ્વામી