ગરાસ (કાવ્યસંગ્રહ) / નીરજ મહેતા

ગરાસ (કાવ્યસંગ્રહ) / નીરજ મહેતા

અનુક્રમણિકા

૧ - મારી વાત / ગરાસ / નીરજ મહેતા
૨ - ગઝલનો આગવો ગરાસ / પ્રસ્તાવના / ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’
૩ - સંગ્રહપ્રવેશ / ગરાસ / સંજુ વાળા
૪ - જીભ થોડી ખટમધુર, થોડીક તૂરી રાખવી / નીરજ મહેતા
૫ - અજવાળામાં તું માને છે ધ્રુવતારામાં હું માનું છું / નીરજ મહેતા
૬ - ગડબડિયા ઉચ્ચરણનો આપો ગરાસ પાછો / નીરજ મહેતા
૭ - સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને / નીરજ મહેતા
૮ - અડાબીડ ઘોર અંધારું ક્ષણોમાં વ્હેરી આવ્યો છું / નીરજ મહેતા
૯ - છે બધું PERFECT, ULTIMATELY / નીરજ મહેતા
૧૦ - નિહાળ સાચો સ્વભાવ મિતવા / નીરજ મહેતા
૧૧ - હું અને તું આપણે બે હોઈએ એ શક્ય છે / નીરજ મહેતા
૧૨ - દુનિયાને કેવું લાગે ? કાલે ન હોઉં હું, તો / નીરજ મહેતા
૧૩ - ગામડે પાછા જવામાં છેતરાઈ જાઉં છું / નીરજ મહેતા
૧૪ - ખુલ્યાં દુવાર રણકી ભોગળ કહેરવામાં / નીરજ મહેતા
૧૫ - હર જગાએ એમ મારા સંસ્મરણ સ્થાપું છું હું / નીરજ મેહતા
૧૬ - નિર્ગુણ નિરાકાર હશે કોણ ? કહી દો / નીરજ મહેતા
૧૭ - પ્રેમ વાંચ્યો તો નજરમાં ને અભણ થઇને રહ્યા / નીરજ મહેતા
૧૮ - માત્ર આરંભ કે ન અંત વિચાર / નીરજ મહેતા
૧૯ - કોઇ જર્જર પૂલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું / નીરજ મહેતા
૨૦ - ક્ષણો બેબાકળી લઇને જવું તો ક્યાં જવું બોલો ? / નીરજ મહેતા
૨૧ - ક્યાં ખરો છે નિવાસ ? દેખાશે / નીરજ મહેતા
૨૨ - દ્વાર સાથે સગપણો પૂછો નહીં / નીરજ મહેતા
૨૩ - નદીના વ્હેણમાં ક્ષણનો તરાપો મૂકતા જાશું / નીરજ મહેતા
૨૪ - ત્યારે હતી એ ક્ષણ નથી પણ આપણે જે લીમડા નીચે ઊભાં રહેતાં હતાં એ છે હજુ / નીરજ મહેતા
૨૫ - હાથ છુટ્ટો રાખવાથી એટલું સાબિત થયું / નીરજ મહેતા
૨૬ - આમ લાગે અખંડ, પણ છળ છે / નીરજ મહેતા
૨૭ - ભલે તું બાદશાહી દે / નીરજ મહેતા
૨૮ - વાદળોના ગોઠવ્યા પથ્થર હશે ઊંચાઈ પર / નીરજ મહેતા
૨૯ - મંઝિલ તરફ ભલે જરા ધીમું પ્રયાણ છે / નીરજ મહેતા
૩૦ - સમય કાયમ બધું માપીને બેઠો હોય છે / નીરજ મહેતા
૩૧ - પાને પાને ખાલી જગ્યા / નીરજ મહેતા
૩૨ - આંખ આડા કાન કરવાનું હવે ફાવી ગયું / નીરજ મહેતા
૩૩ - ધુમ્મસ-ધુમ્મસ ચારેબાજુ દૃશ્યો ઓઝલ / નીરજ મહેતા
૩૪ - આંખ સાવરણી ફરી આખાય ઘરમાં, એ પછી તારું સ્મરણ અભરાઇ પરથી ઊતર્યું / નીરજ મહેતા
૩૫ - ભેદની ભરમાર લઇને ઢોલિયે બેઠાં છીએ / નીરજ મહેતા
૩૬ - શમણાંઓનાં પગલાં અડધી રાતે જાગી જોયાં છે / નીરજ મહેતા
૩૭ - ઈચ્છશો તો આ જ ક્ષણથી જિંદગી જીતી શકો / નીરજ મહેતા
૩૮ - દેહમાં, ધબકારમાં હું ખરેખર ક્યાં હતો? / નીરજ મહેતા
૩૯ - તારા પાછા વળવાની અફવાઓનું પણ ટોળું / નીરજ મહેતા
૪૦ - શબ્દ ! સમતોલો હવે, કર્ણભેદી મૌન છે / નીરજ મહેતા
૪૧ - એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું / નીરજ મહેતા
૪૨ - પ્રથમ, વહાણ મળે પછી જવાય કશે / નીરજ મહેતા
૪૩ - આ સમયની ગીચતા / નીરજ મહેતા
૪૪ - સિતારાને અડકવા ગગન કૈં દૂર ન્હોતું, તને મંજૂર ન્હોતું, મને મંજૂર ન્હોતું / નીરજ મહેતા
૪૫ - લવણ, અમ્લ, તિક્ત, મિષ્ટ, બનાવ્યું / નીરજ મહેતા
૪૬ - હાથ કે હૈયાવગું કૈં છે જ ક્યાં ? / નીરજ મહેતા
૪૭ - નસેનસ આમ સંચરતાં રહ્યાં ‘ને રાત વીતી ગઇ / નીરજ મહેતા
૪૮ - આકાશ જેવું છત્ર હો / નીરજ મહેતા
૪૯ - અડાબીડ અલખ દ્વાર તરફ ધ્યાન હતું ક્યાં ? / નીરજ મહેતા
૫૦ - સજળ આકાશને વાદળવટો આપી નથી શકતો / નીરજ મહેતા
૫૧ - ગૂંજતો કલરવ પહાડી હોત ભીતર / નીરજ મહેતા
૫૨ - ભીતર ઝાંકી જોયું ખુદને વ્યાકુળ ગણી પાછો આવ્યો / નીરજ મહેતા
૫૩ - આપણી ભીતર પડી હો તો જ અવતારી શકો / નીરજ મહેતા
૫૪ - પેલા ખૂણે બેઠો રહી મલકાય છે તે હું જ છું / નીરજ મહેતા
૫૫ - અરધીપરધી ઓળખ આપી પૂરો ક્યાં પરખાયો તું ? / નીરજ મહેતા
૫૬ - આ ક્ષણો થૈ સ્કાર્ફ મુખ પર એમ વીંટાતી રહી / નીરજ મહેતા
૫૭ - મોત સુધીની ટૂર અને પગ પાણી-પાણી / નીરજ મહેતા
૫૮ - કોઈ પણ સ્ફૂરણા છે જ ક્યાં ? / નીરજ મહેતા
૫૯ - ચડ્યો અજ્ઞાનનો એરુ ગઝલ ઘોળીને પિવડાવો / નીરજ મહેતા
૬૦ - રણમાં કશેક જળ વિશે અટકળ મળે, પછી ? / નીરજ મહેતા
૬૧ - બંધ મુઠ્ઠીમાં તરસ આપી અને ભૂલી ગયાં / નીરજ મહેતા
૬૨ - મળી એક વસ્તુ મને બારમાસી / નીરજ મહેતા
૬૩ - આ વાત સાંભળી જરા વિસ્મિત થશો તમે / નીરજ મહેતા
૬૪ - ખુલ્લી બારીમાં ઊભાં પણ ખુદને રાખે બંધ કહો મળવું શી રીતે ? / નીરજ મહેતા
૬૫ - સઘળે રાચે ધુમ્મસ-ધુમ્મસ / નીરજ મહેતા
૬૬ - બાવળની શૂળમાં / નીરજ મહેતા
૬૭ - મ્હોરાં હટાવી દઉં તો નહીં ઓળખી શકો / નીરજ મહેતા
૬૮ - લીમડાની ડાળ મીઠી હોય તો શું જોઇએ ? / નીરજ મહેતા
૬૯ - ફરી ફાટ્યું છે પ્હેરણ થીંગડું ઊખડી ગયું / નીરજ મહેતા
૭૦ - ફરી ફાટ્યું છે પ્હેરણ થીંગડું ઊખડી ગયું / નીરજ મહેતા
૭૧ - હવેથી કૂદવાનું બંધ, દ્રાક્ષ ખાટી છે / નીરજ મહેતા
૭૨ - જિંદગી દોડ્યા કરે છે ટ્રેઇનની બારી બહાર / નીરજ મેહતા
૭૩ - તારીખ જો ઉદાસ કરી દે, થવાનું નહિ / નીરજ મહેતા
૭૪ - શાંત પાણીમાં તરો મા, ડૂબકી મારી જુઓ / નીરજ મહેતા
૭૫ - સૌથી પહેલવહેલો જઇ વાર કોણ કરશે ? / નીરજ મહેતા
૭૬ - યાદને થાળે સજાવી, લોક તો ચાલ્યાં ગયાં / નીરજ મહેતા
૭૭ - ખુલ્લાં પુસ્તક જેવો થઇને વંચાયો છું / નીરજ મહેતા
૭૮ - ઝાંખુંપાંખું એક આનન લઇ ફરું છું / નીરજ મહેતા
૭૯ - બધી ઈચ્છાઓનું પોકળપણું / નીરજ મહેતા
૮૦ - કેટલી તક આપણામાં હોય છે / નીરજ મહેતા
૮૧ - દીવાલ સાથે માથું અફળાવીને જોયું છે / નીરજ મહેતા
૮૨ - એ જાય, એ પ્રથમ કદી આવી જવાનું નહિ / નીરજ મહેતા
૮૩ - ખૂલી સ્વપ્નની હાટ ક્ષણના કિનારે / નીરજ મહેતા
૮૪ - ફરીથી દોસ્ત! તારી યાદ આવે તો મજા આવે / નીરજ મહેતા
૮૫ - માનવતા મહેકાવે એવો માણસ છે / નીરજ મહેતા