રસિકવલ્લભ (આધ્યાત્મિક-ભક્તિ પદો) / દયારામ

રસિકવલ્લભ (આધ્યાત્મિક-ભક્તિ પદો) / દયારામ

કોપીરાઇટ :દયારામ

અનુક્રમણિકા

૧. પદ - ૧ - મંગલાચરણ / દયારામ
૨. પદ - ૨ - શિષ્યનો જિજ્ઞાસા-પ્રશ્ન / દયારામ
૩. પદ - ૩ - વિના વિવેકે જ્યહાં ત્યહાં રાચુંજી / દયારામ
૪. પદ - ૪ - ગુરુએ આપેલું વચન / દયારામ
૫. પદ - ૫ - ત્યહાંથી હું હિમાલય ચઢિયોજી / દયારામ
૬. પદ - ૬ - પછી શ્રીકાશીપુરીમાં જઈનેજી / દયારામ
૭. પદ - ૭ - પછી ગયો આદ્ય કૂર્મ ક્ષેત્રજી / દયારામ
૮. પદ - ૮ - નિરખ્યા હરિ તોતાદ્રી ધામજી / દયારામ
૯. પદ - ૯ - નદી પયોષ્ણી મજ્જન કીધુંજી / દયારામ
૧૦. પદ - ૧૦ - સોરઠ સોમેશ્વર સુરસેવાજી / દયારામ
૧૧. પદ - ૧૧ - આત્યંતિક કલ્યાણ વિષે શિષ્ય નો પ્રશ્ન / દયારામ
૧૨. પદ - ૧૨ - એકેશ્વરતા વિષે ગુરુએ આપેલું દૃષ્ટાંત / દયારામ
૧૩. પદ - ૧૩ - પરબ્રહ્મનું સ્વરૂપ / દયારામ
૧૪. પદ - ૧૪ - બ્રહ્મની સર્વશાક્ત્મતા / દયારામ
૧૫. પદ - ૧૫ - ઈશ્વરનું રક્ષકત્વ અન્ય દેવોની સભયતા અને ઈશ્વરની નિર્ભયતા / દયારામ
૧૬. પદ - ૧૬ - હરિની માયાની અજેયતા / દયારામ
૧૭. પદ - ૧૭ - પ્રકટાવ્યા પ્રાર્થના કરીનેજી / દયારામ
૧૮. પદ - ૧૮ - ભગવાન્‌નું સર્વગુણસંપન્નત્વ / દયારામ
૧૯. પદ - ૧૯ - અન્ય દેવો સાથે ભગવાન્‌ની સરખામણી / દયારામ
૨૦. પદ - ૨૦ - ઈશ્વરભક્તિની ઉજ્જવલતા / દયારામ
૨૧. પદ - ૨૧ - કૃષ્ણોપાસન માં જ સર્વ ઉપાસનાની સફળતા / દયારામ
૨૨. પદ - ૨૨ - ભગવાનની વ્યાપકતા / દયારામ
૨૩. પદ - ૨૩ - અન્યાશ્રયની નિંદા / દયારામ
૨૪. પદ - ૨૪ - અન્યાશ્રય નિંદા / દયારામ
૨૫. પદ - ૨૫ - અધિકારાનુસાર ભક્તિ / દયારામ
૨૬. પદ - ૨૬ - ભક્તિ સુંદરી માયા દાસીજી / દયારામ
૨૭. પદ - ૨૭ - હરિરસના પાનમાં ભગવદીયોનો અધિકાર / દયારામ
૨૮. પદ - ૨૮ - બ્રહ્માના જગત્કર્તૃત્વ વિષે શિષ્યનો પ્રશ્ન / દયારામ
૨૯. પદ - ૨૯ - કારણ અને કાર્યનો સમ્બન્ધ તથા કારણની ત્રિપ્રકારતા / દયારામ
૩૦. પદ - ૩૦ - જળભરિ ધરિયે કોટિક કલશજી / દયારામ
૩૧. પદ - ૩૧ - માયથી અદ્વૈતતાનો થતો વિરોશ / દયારામ
૩૨. પદ - ૩૨ - કાચબાનું આપેલું દૃષ્ટાંત / દાયરામ
૩૩. પદ - ૩૩ - બ્રહ્મને પ્રાકૃત કહેનારની નિન્દા / દયારામ
૩૪. પદ - ૩૪ - ગુરુએ વિવર્તવાદ-અધ્યાત્મવાદનુંકરેલું ખંડન / દયારામ
૩૫. પદ - ૩૫ - જગતની સત્યતા / દયારામ
૩૬. પદ - ૩૬ - નામ રૂપ અને ગુણે કરીને ભેદની ઉત્પત્તિ / દયારામ
૩૭. પદ - ૩૭ - નિરાવર્ણ અગ્નિ જ્યમ બાળેજી / દયારામ
૩૮. પદ - ૩૮ - ગુરુએ તેનું કરેલું ખંડન / દાયરામ
૩૯. પદ - ૩૯ - નામ રૂપ અને ગુણે કરીને ભેદની ઉત્પત્તિ / દયારામ
૪૦. પદ - ૪૦ - સત્ય ગુરુ સાચો ઉપદેશજી, / દયારામ
૪૧. પદ - ૪૧ - શિષ્યે માયાવાદીને વર્ણવેલી ત્રણ સત્તાઓ / દયારામ
૪૨. પદ - ૪૨ - કહેશ 'અવરનું વદ્યું ન સાચુંજી / દયારામ
૪૩. પદ - ૪૩ - જળના દૃષ્ટાંતથી જીવ-બ્રહ્મની એકતાનો શિષ્યે રજુ કરેલો પક્ષ / દયારામ
૪૪. પદ - ૪૪ દીપકના દૃષ્ટાંતમાં ગુરુએ દેખાડેલા દોષ / દયારામ
૪૫. પદ - ૪૫ - ઈશ્વરની જીવથી અધિકતા અને ભિન્નતા / દયારામ
૪૬. પદ - ૪૬ - નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થ / દયારામ
૪૭. પદ - ૪૭ - ભજનાનંદનાં ભોગી વ્રજાંગનાની જ્ઞાનીઓ કરતાં અધિકતા
૪૮. પદ - ૪૮ - કહેશો ક્યમ નહિ સમતા કોયજી / દયારામ
૪૯. પદ - ૪૯ - કર્મ અને જ્ઞાન કરતાં ભક્તિની અધિકતા / દયારામ
૫૦. પદ - ૫૦ - અભક્ત બ્રાહ્મણ કરતાં ભક્ત ચાણ્ડાલની ઉત્તમતા / દયારામ
૫૧. પદ - ૫૧ - બ્રાહ્મણ કોને કહેવો ? / દયારામ
૫૨. પદ - પૃથક્ પૃથક્ જીવાત્મા કહેશજી / દયારામ
૫૩. પદ - ૫૩ - જીવબ્રહ્મની એકતા વિષે વધુ દલીલ / દયારામ
૫૪. પદ - ૫૪ - ભક્તિ સિવાયનાં સાધનોની શૂન્યતા / દયારામ
૫૫. પદ - ૫૫ - ભક્તિમહિમા / દયારામ
૫૬. પદ - ૫૬ - વ્યર્થ ભણ્યા, ભક્તિવણ વૈદજી / દયારામ
૫૭. પદ - ૫૭ - તારે સગી સહુ હરિભગતજી / દાયરામ
૫૮. pઅડ - ૫૮ - ભક્તિના દશ પ્રકાર-નવધાભક્તિ અને પ્રેમભક્તિ / દયારામ
૫૯. પદ - ૫૯ - પ્રેમભક્તિની ચાર અવસ્થાના દશ ભેદ / દયારામ
૬૦. પદ - ૬૦ - જપ ગાયત્રી કોટિ એકજી / દયારામ
૬૧. પદ - ૬૧ - કૃષ્ણ કહે કહો એક જ વારજી / દયારામ
૬૨. પદ - ૬૨ - છેલ છબીલા નટવરલાલજી / દયારામ
૬૩. પદ - ૬૩ - દુલરીકંઠે નિર્મળ મોતીજી / દયારામ
૬૪. પદ - ૬૪ - કૃષ્ણચરણમાં મન એકવારજી / દયારામ
૬૫. પદ - ૬૫ - હરિનું પૂજન સહુ સંતોષજી / દયારામ
૬૬. પદ - ૬૬ - આત્મનિવેદન જેણે કીધુંજી / દયારામ
૬૭. પદ - ૬૭ - પ્રેમભક્તિમાં આચરણ, વય, વિદ્યા વગેરેની અનપેક્ષા / દયારામ
૬૮. પદ - ૬૮ - ભક્તિના અભાવે અન્ય ગુણોની નિષ્પ્રયોજનતા / દયારામ
૬૯. પદ ૬૯ - સ્પર્ષમણિનું પૂર અભિરામજી / દયારામ
૭૦. પદ - ૭૦ - શિષ્યે ભક્તિની પ્રાપ્તિ માટે પૂછે પ્રશ્ન / દયારામ
૭૧. પદ - ૭૧ - સત્સંગ મહિમા / દયારામ
૭૨. પદ - ૭૨ - ગજસગ્રાહ ને ગીધ ખગજાતિજી / દયારામ
૭૩. પદ - ૭૩ - સાધુપુરૂષનાં લક્ષણ / દયારામ
૭૪. પદ - ૭૫ - તેં કથા સાંભળી બહુ જનજી / દયારામ
૭૫. પદ - ૭૫ - દુ:સંગનાં પરિણામ / દયારામ
૭૬. પદ - ૭૬ ધન પણ તેવું મન બગાડેજી / દયારામ
૭૭. પદ - ૭૭ - શિષ્ય વદ્યો એમ સુણી કરજોડીજી / દયારામ
૭૮. પદ - ૭૮ - કશું પછી કરવું ન રહ્યું તેનેજી / દયારામ
૭૯. પદ - ૭૯ - સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી / દયારામ
૮૦. પદ - ૮૦ - સહસ્ત્ર જન્મ સેવો નૃસિંહજી / દયારામ
૮૧. પદ - ૮૧ - અસિત કુટિલ કચ નંદકુમારજી /દયારામ
૮૨. પદ - ૮૨ - કૂટસ્થ લગી છે ગણિતાનંદજી / દયારામ
૮૩. પદ - ૮૩ - પદ ૮૩ મું વૃંદાવનનું વર્ણન / દયારામ
૮૪. પદ - ૮૪ - મરયાદા સૃષ્ટિ જે વખાણી જી / દયારામ
૮૫. પદ - ૮૫ - નામનિવેદન અગર બ્રહ્મસંબંધ દીક્ષા / દયારામ
૮૬. પદ - ૮૬ - શિષ્ય સાંભળી એ વિધિ વાણીજી / દયારામ
૮૭. પદ - ૮૭ - સુખ દુ:ખ કર્તા હર્તા કોણજી ? / દયારામ
૮૮. પદ - ૮૮ - એક ચણો જ્યમ દ્વિદળ મળીનેજ / દયારામ
૮૯. પદ - ૮૯ - યુગલ રૂપનું સ્મરશ્રમવારીજી / દયારામ
૯૦. પદ - ૯૦ - તીર્થ પુષ્કરાદિક જગ જેહજી / દયારામ
૯૧. પદ - ૯૧ - તુલસીદલ ઉતર્યું જગદીશજી / દયારામ
૯૨. પદ - ૯૨ - ઊર્ધ્વપુંડ્ર હીણો દુર્ગત્યજી / દયારામ
૯૩. પદ - ૯૩ - ગોપીજનનું સ્વરૂપ / દયારામ
૯૪. પદ - ૯૪ - ચરણામૃત માહાત્મ્ય / દયારામ
૯૫. પદ - ૯૫ - હરિના પ્રસાદનું માહાત્મ્ય / દયારામ
૯૬. પદ - ૯૬ - ગોપીચંદન માહાત્મ્ય / દયારામ
૯૭. પદ - ૯૭ - હરિનું અખિલ કર્તૃત્વ / દયારામ
૯૮. પદ - ૯૮ - મન વિભૂતિ માનવ કેરીજી / દયારામ
૯૯. પદ - ૯૯ - રચી રાખ્યું છે હરિએ જેહજી / દયારામ
૧૦૦. પદ - ૧૦૦ - સુણ ગુરુ વાણી વદિયો શિષ્યજી / દયારામ
૧૦૧. પદ - ૧૦૧ - નામ કૃષ્ણનું શિરોમણિ સહુનુંજી / દયારામ
૧૦૨. પદ - ૧૦૨ - વણ સમજ્યા ને સંશય થાયજી / દયારામ
૧૦૩. પદ - ૧૦૩ - અજામિલ મહા અઘનું ધામજી / દયારામ
૧૦૪. પદ - ૧૦૪ - કરે ચ્હાય તે વિભુ વ્રજરાયજી / દયારામ
૧૦૫. પદ - ૧૦૫ - શીખ સમુચ્ચય કહું સુણ સારજી / દયારામ
૧૦૬. પદ - ૧૦૬ - ગુરુ એક સંશય મારે મનજી / દયારામ
૧૦૭. પદ - ૧૦૭ - સદ્‍ગુણ સઘળાં જેમાં હોયજી / દયારામ
૧૦૮. પદ - ૧૦૮ - એવું બોલ્યા શ્રીગુરુસ્વામીજી / દયારામ
૧૦૯. પદ - ૧૦૯ - ઉપસંહાર / દયારામ