પીંછાંનું ઘર (કાવ્યસંગ્રહ) / ઉર્વીશ વસાવડા

પીંછાંનું ઘર (કાવ્યસંગ્રહ) / ઉર્વીશ વસાવડા

કોપીરાઇટ :ઉર્વીશ વસાવડા
આવરણ : ૨૦૦૨

અનુક્રમણિકા

૧. દ્રષ્ટિસંપન્ન કાવ્યરુચિનાં ફળ / પ્રસ્તાવના – પીંછાનું ઘર / વિનોદ જોષી
૨. ઋણ સ્વીકાર / પીંછાંનું ઘર / ઉર્વીશ વસાવડા
૩. લે થઈ પૂરી સફર / ઉર્વીશ વસાવડા
૪. જે ઉકેલે છે પવનની વાતને / ઉર્વીશ વસાવડા
૫. આભ વાદળની રમત ચોમાસું / ઉર્વીશ વસાવડા
૬. મારી ભીતર એક કર્કોટક વસે / ઉર્વીશ વસાવડા
૭. આંખ પર જો હોય આવું આવરણ / ઉર્વીશ વસાવડા
૮. શી રીતે ભૂલી શકું કિસ્સો પ્રથમ વરસાદનો ? / ઉર્વીશ વસાવડા
૯. રેત શીશી હાથમાં રાખી જુઓ / ઉર્વીશ વસાવડા
૧૦. ઇન્ટરનેટ વિષે ગઝલ / ઉર્વીશ વસાવડા
૧૧. આ જગત એને સંન્નીપાત કહે / ઉર્વીશ વસાવડા
૧૨. વિસ્તરી છે આ તરસ વાદળ સુધી / ઉર્વીશ વસાવડા
૧૩. તારે નામે ગીત ગઝલ ને મારે નામે કોરા ખત / ઉર્વીશ વસાવડા
૧૪. એક વાદળ આભમાં જયારે ગરજતું હોય છે / ઉર્વીશ વસાવડા
૧૫. ઊતર્યા શણગાર માફફ જિંદગી જીવી ગયો / ઉર્વીશ વસાવડા
૧૬. આરંભે છું અંત લખું છું / ઉર્વીશ વસાવડા
૧૭. જળ હશે વાદળ હશે ઝાકળ હશે / ઉર્વીશ વસાવડા
૧૮. વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે / ઉર્વીશ વસાવડા
૧૯. પત્રમાં શું શું લખ્યું છે મેં નવું / ઉર્વીશ વસાવડા
૨૦. તૂટેલી ક્ષણોમાં કરું રાતવાસો / ઉર્વીશ વસાવડા
૨૧. સાત સમંદર મારી અંદર / ઉર્વીશ વસાવડા
૨૨. છેતરે જે જિંદગીનાં છળ મને / ઉર્વીશ વસાવડા
૨૩. છે અનાહત કે પછી આ નાદ આહત / ઉર્વીશ વસાવડા
૨૪. સાઝ જરા પણ તરડાશે તો કેમ ચાલશે ? / ઉર્વીશ વસાવડા
૨૫. આ અજબ શબ્દોનું છળ છે સાવધાન / ઉર્વીશ વસાવડા
૨૬. આ જીવન એમ જ જીવાતું હોય છે / ઉર્વીશ વસાવડા
૨૭. જો તબલાં પર થાપ પડી છે મુન્ની બેગમ / ઉર્વીશ વસાવડા
૨૮. નથી ક્યાંય છાંયો કસર વૃક્ષની છે / ઉર્વીશ વસાવડા
૨૯. વાત મનગમતી કરું છું ધ્યાન દે / ઉર્વીશ વસાવડા
૩૦. ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે / ઉર્વીશ વસાવડા
૩૧. જો વરસાદ આવે / ઉર્વીશ વસાવડા