તારી હથેલીને (કાવ્યસંગ્રહ) / તુષાર શુક્લ

તારી હથેલીને (કાવ્યસંગ્રહ) / તુષાર શુક્લ

અનુક્રમણિકા

૧ - ૐકાર સ્વરસાત, લયલીન દિનરાત / તુષાર શુક્લ
૨ - તડકો છાંયો રમે આંગણે / તુષાર શુક્લ
૩ - સાંભળ ઓ બૈ / તુષાર શુક્લ
૪ - સમજુ નહીં કાંઈ, સાવ અણસમજૂ બાઈ / તુષાર શુક્લ
૫ - છોકરીને સોળ વરસ પૂરાં થયાં / તુષાર શુક્લ
૬ - સોળમેં વરસે પ્રેમ થાય કે નાય થાય / તુષાર શુક્લ
૭ - સોળ વીત્યાને થયા જ્યાં સત્તર / તુષાર શુક્લ
૮ - પ્રેમમાં તો એવું યે થાય છે / તુષાર શુક્લ
૯ - પહેલો પ્રેમ ને પહેલો કાગળ / તુષાર શુક્લ
૧૦ - નદીઓની વારતામાં એવું આવે કે / તુષાર શુક્લ
૧૧ - એક પહેલા વરસાદ સમી છોકરી હતી / તુષાર શુક્લ
૧૨ - છોકરાને સપનું આવ્યું’તું ગઈ રાતે / તુષાર શુક્લ
૧૩ - એક સૂઝૂકી ને કાઈનેટીક / તુષાર શુક્લ
૧૪ - ઓચિંતું આમ તારું મળવું ગોરાંદે / તુષાર શુક્લ
૧૫ - તું કહે સખી, કેમ કરી હૈયાને જાણવું ? / તુષાર શુક્લ
૧૬ - સખી, આંખોનું આયખું તો કેટલું ? / તુષાર શુક્લ
૧૭ - પ્રીત કરો ત્યાં પૂનમ, ગોરી / તુષાર શુક્લ
૧૮ - તમે કરો દિલ ચોરી વ્હાલમ / તુષાર શુક્લ
૧૯ - એક ટીપાંની લાગી તરસ / તુષાર શુક્લ
૨૦ - તાળી લેવાને તેં લંબાવ્યો હાથ / તુષાર શુક્લ
૨૧ - મારી આંખોમાં શમણું કોઈ આંજ, / તુષાર શુક્લ
૨૨ - મારી શેરીમાં મ્હોર્યો ગુલમ્હોર / તુષાર શુક્લ
૨૩ - લાવ હથેલી તારી / તુષાર શુક્લ
૨૪ - એમ પૂછીને થાય નહીં પ્રેમ / તુષાર શુક્લ
૨૫ - આંખોમાં બેઠેલા ચાતક કહે છે / તુષાર શુક્લ
૨૬ - તું ઊગે તો શ્વાસ / તુષાર શુક્લ
૨૭ - તને મળતાં ઉદાસી મને ઘેરી વળે / તુષાર શુક્લ
૨૮ - વેરી વૈશાખ તારી કેવી રે શાખ / તુષાર શુક્લ
૨૯ - મુને ગમતી શિયાળાની મોસમ, જુવાન / તુષાર શુક્લ
૩૦ - અબોલા તો આવળનાં ફૂલ, મારી રાણી / તુષાર શુક્લ
૩૧ - અલી માછણ, તારે આંગણ તારો દરિયો આવી પૂગ્યો રે / તુષાર શુક્લ
૩૨ - રંગ ભરી લઈ કલમ, કુદરતે / તુષાર શુક્લ
૩૩ - એક છોકરીની આંખ મહીં ઉડતો ગુલાલ / તુષાર શુક્લ
૩૪ - મારું મનડુ રમે છે આજ ફાગે / તુષાર શુક્લ
૩૫ - ઝીણી આંખો કરીને જુએ ગામ તણા લોક / તુષાર શુક્લ
૩૬ - આવો તો વાત કહું કાનમાં, વ્હાલમજી / તુષાર શુક્લ
૩૭ - વસંત મારે આંગણીએ / તુષાર શુક્લ
૩૮ - સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો / તુષાર શુક્લ
૩૯ - તને પૂછું એક જ સવાલ, ઓ સજની / તુષાર શુક્લ
૪૦ - મેં તો આપ્યું તને ગુલાબ, ઓ ગોરી / તુષાર શુક્લ
૪૧ - વ્હાલમ વરણાગી થઇ અડક્યો વસંતમાં / તુષાર શુક્લ
૪૨ - હથેળીઓમાં ફૂલ હોય ને તોય લાગતું;જાણે અંતર / તુષાર શુક્લ
૪૩ - સૂરજની આંખેથી આંસુ ખર્યુ / તુષાર શુક્લ
૪૪ - લીલીછમ આંખોમાં ઊગ્યા ગુલમ્હોર / તુષાર શુક્લ
૪૫ - આજ ઓચિંતો ઊગ્યો ગુલમ્હોર / તુષાર શુક્લ
૪૬ - ઉપવનની ભાષામાં જેને ગુલમ્હોર કરે / તુષાર શુક્લ
૪૭ - કોઈ કહે ગુલમ્હોર બરાબર / તુષાર શુક્લ
૪૮ - રાણી, આ તે ગરમાળાનું ફૂલ કે હોવું પીઠી ચોળ્યું ? / તુષાર શુક્લ
૪૯ - હું છું તારો રંગ, તું રંગોળી, મારી રાણી / તુષાર શુક્લ
૫૦ - અમે અનેરું સંબંધાયા / તુષાર શુક્લ
૫૧ - સૈયર, મારા રિસામણાની ભીંતથી રેતી ખરતી જો / તુષાર શુક્લ
૫૨ - ભીંજીએ ભીંજાઈએ બસ વ્હાલમાં વરસાદમાં / તુષાર શુક્લ
૫૩ - એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે / તુષાર શુક્લ
૫૪ - હળવે હળવે શીત લહરમાં / તુષાર શુક્લ
૫૫ - કમાડે ચીતર્યા મેં લાભ અને શુભ / તુષાર શુક્લ
૫૬ - તને શબ્દથી નેડો સાજન / તુષાર શુક્લ
૫૭ - મને સ્પર્શની તરસ સખી / તુષાર શુક્લ
૫૮ - જ્યાંથી અટક્યો શબ્દ / તુષાર શુક્લ
૫૯ - ઓ મારા મન ઉપવનના માળી / તુષાર શુક્લ
૬૦ - મેં તો પાનેતર પહેર્યું છે પ્રીતનું / તુષાર શુક્લ
૬૧ - હું અને તું નામના કાંઠાને તોડી / તુષાર શુક્લ
૬૨ - ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ / તુષાર શુક્લ
૬૩ - ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ : સખી, દે તાળી / તુષાર શુક્લ
૬૪ - એક X એક થતાં બેઉનાં હૈયામાં / તુષાર શુક્લ
૬૫ - સોળ વરસની સુંદરતા / તુષાર શુક્લ
૬૬ - આયનાની ધરતીમાં હું પદના બીજ અમે વાવ્યાં / તુષાર શુક્લ
૬૭ - દર્પણથી અમથી ના પ્રીત મોરી સૈયર / તુષાર શુક્લ
૬૮ - ચાલ, શિખરથી ઊતરી આપણ / તુષાર શુક્લ
૬૯ - જમુનાજીના જળ છે ક્હાના, મારી આંખના પાણી / તુષાર શુક્લ
૭૦ - માધવ લખે તો સખી, કેવું લખે ? તુષાર શુક્લ
૭૧ - આંખોમાં દરિયો ને મુઠ્ઠીમાં રેત લઇ / તુષાર શુક્લ
૭૨ - તારા આ ડૂસકામાં ડૂમાતું વ્હાણ / તુષાર શુક્લ
૭૩ - આજ સાંજની ઘેરી ઉદાસી / તુષાર શુક્લ
૭૪ - સખી, સંબંધો ઝૂલતા મિનારા... / તુષાર શુક્લ
૭૫ - એ જ સ્થળ ને એ જ મોસમ / તુષાર શુક્લ
૭૬ - માછલીને ચ્હાવાની વાતો કરીએ / તુષાર શુક્લ
૭૭ - તારી હથેલીમાં હોઠોથી આલેખ્યાં / તુષાર શુક્લ
૭૮ - મારી ઈચ્છાના ખેતરમાં / તુષાર શુક્લ
૭૯ - વરસે વરસાદ હજી એવો ને એટલો જ / તુષાર શુક્લ
૮૦ - એમ કાગડાનું કીધું મનાય નહીં / તુષાર શુક્લ
૮૧ - આ ઉદાસી સ્હાંજની / તુષાર શુક્લ
૮૨ - પછી બળબળતા રણ કેરી ઝળહળતી રેત / તુષાર શુક્લ
૮૩ - છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના / તુષાર શુક્લ
૮૪ - તારા હૃદય આકાશમાં હું / તુષાર શુક્લ
૮૫ - લ્હેરાતા સાગરની સામે ઊભાં રહી / તુષાર શુક્લ
૮૬ - તમે સાંભરે એ આપનું એકાન્ત ? / તુષાર શુક્લ
૮૭ - સ્મરણોના અજવાળે રહી રહીને ચમકે છે / તુષાર શુક્લ
૮૮ - મને આરપાર વીંધે છે તારી ઉપેક્ષા / તુષાર શુક્લ
૮૯ - મારે ને તારે હવે કૈં નથી નાતો / તુષાર શુક્લ
૯૦ - આદિથી અંત લગી ભાતીગળ ભાસતી / તુષાર શુક્લ
૯૧ - વ્હાલાની વ્હાલપનું વહી જાતું વ્હાણ / તુષાર શુક્લ
૯૨ - વા એ વધ્યાં ન તો ય વાઢ્યાં / તુષાર શુક્લ
૯૩ - ધૂમ્મસની શેરીના આછા ઊજાસ / તુષાર શુક્લ
૯૪ - મેં તો કાલાં ફોલ્યાં ને કાઢ્યાં કપાસિયાં / તુષાર શુક્લ
૯૫ - આપણું જ સરનામું હોય તોય / તુષાર શુક્લ
૯૬ - આમ તો પળ માત્ર બે ત્રણ થાય છે / તુષાર શુક્લ
૯૭ - અલી પારકી હથેલીની રેખા / તુષાર શુક્લ