2.3 - કાવ્ય. ૮ ‘હૃદય હે’, કાવ્ય. ૯ ‘સ્વપ્ન જાગૃતિ' કાવ્ય.૧૩ ‘હું છું ગયો ખોવાઈ’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ ત્રણ કાવ્યોમાં સંગ્રહના પ્રથમ કાવ્યની અંતિમ પંક્તિના વિચારનું પુનરાવર્તન છે, અલબત્ત અર્થવિસ્તાર અને અર્થપલટા સાથે. અહીં કાવ્યવસ્તુની અસર કાવ્યસ્વરૂપ પર પડી છે (કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપ અભિન્ન છે) ‘હું'ની મુક્તિની સાથે છંદ પણ મુક્ત વહ્યો છે.
* * *


0 comments


Leave comment