1.18 - વાણી અને સૂર / રાજેન્દ્ર શાહ


‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી',
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.’
એવા હૈયા-મેળથી આપણા રે
સુની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.


0 comments


Leave comment