3.5 - કાવ્ય. ૩૪ યોગહીણો વિયોગ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


રોમેન્ટિક તાસીરનું વિપ્રલંભ શૃંગારકાવ્ય. જે પ્રેયસીની સાથે કદી મિલન મુલાકાત થઈ નથી તેના દૂર રહ્યે રહ્યે દર્શનમાત્રથી હૃદયમાં જાગેલી તીવ્ર પ્રેમભાવના અને એ કન્યાનો વિરહ તે આ કાવ્યનો વિષય છે. અહીં ‘રહ:મિલન અભિલાપ' કાવ્યમાં બિએટ્રીસ અને દાન્તના પ્રણયનો ઉલ્લેખ છે તેની સમાંતર આ પ્રણયઘટના લેખી શકાય.

ખલ્ક-દુનિયા, ધૂસર-ઝાંખા, મૂર્ધ્નિ- મુખ્ય, તન્વી-નાજુક, પાતળી; નિબિડ-ઘન, અંઘોળિયાં-પાથર્યા.
* * *


0 comments


Leave comment