2.14 - કાવ્ય ૬૩ હે અંધકાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


સળંગ અત્યંત સંવાદી છંદ દ્વારા સજીવ વાતાવરણમાં વાસ્તવિક અંધકારનું દર્શન કર્યા પછી તરત જ જેમ સંગ્રહના આરંભમાં પૃ. ૧૬ થી ૧૯ તેમ જ સંગ્રહના છંદકાવ્યોના અંતમાં અંધકારમાં ફરીને દર્શન કર્યું છે, અંધકારનું ગૌરવ કર્યું છે.
મે ૧૯૫૫, મુંબઈ


0 comments


Leave comment