3.11 - ગીત. ૧ કોઈ સૂરનો સવાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


સુરની સવારી કરીને આવનાર કોઈ અગમ્યના અનુભવની રમ્ય અભિવ્યક્તિ. આ સૂરનો અનુભવ કોઈ વણજોયેલી ભોમનું દર્શન કરાવે છે. પરિણામે કવિને, ‘મારી જયોત રે પ્રગટીને એનાં તેજ છે અપાર’નો અનુભવ થાય છે. આવા કોઈ અગમ્ય જાદુઈ સૂરસ્પર્શે કવિનું આત્મજંતર પણ ગુંજી રહે છે.

દુવાર-દ્વાર, આગમ-ધર્મશાસ્ત્ર, લોળિયાં-સ્ત્રીએ કાનની બૂટ પર પહેરવાનું ઘરેણું, ગાત-અંગ, રળિયાત-પ્રસન્ન, જંતર-વાજિંત્ર.


0 comments


Leave comment