1 - :: ૧ :: / અનુવ્યંજના / સુંદરજી બેટાઈ


શવાસન કરી, શરાસન રહ્યાં કરી સર્વને
લખ્યાં દફનવાં ચિરંતન શવાસને આપણે ?
લખ્યો શું વિધિએ નથી વિમલ-દ્યોત ચિન્તામણિ
મુદાસુભગ કો’ શિવાસન સમાન પદ્માસને ?


0 comments


Leave comment