3.19 - ગીત ૨૦ અલ્યા મેહુલા / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   મેહુલા અને પાંદડી વચ્ચેના સંવાદનું પ્રણયગીત. ‘હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો' એ પંક્તિમાં છે તો મેહુલાની ઉક્તિ પણ એમાં કવિચિત્તનાં સૌંદર્યાનુરાગ અને રોમેન્ટિક વલણ છતાં થાય છે.

કાવો-ઉકાળો (વધુ નશો ચઢાવે તેવો ઉકાળેલો કાવો)


0 comments


Leave comment