3.20 - ગીત ૨૨ વાયરે ઊડી ઊડી જાય / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   નાયિકાની ઉક્તિરૂપે ગીત મુગ્ધ નાયિકાના પ્રણયરોમાંચની ક્ષણનું નિરૂપણ. નાયિકાના ચિત્તની પ્રણયમત્ત ક્ષણની મૂંઝવણને સ્ત્રીસહજ ભાષાશૈલી એવાં જ સહજ ચારુ ચિત્રોથી અભિવ્યક્ત કરવામાં આવી છે.


0 comments


Leave comment