3.21 - ગીત ર૭ ફરી ફરી ફાગુન આયો રી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


  રાજસ્થાની ભાષાશૈલીની છાંટવાળું વાસંતી ગાન, જેમાં પ્રકૃતિ ઉદ્દીપન વિભાવની સામગ્રી બની છે.

  મલય-દક્ષિણમાંનો પર્વત, જ્યાં ચંદનવનો આવેલાં છે એવી કલ્પના, મંજરી-કળી, કિંશુક-કેસૂડાં, લુભાયો-લલચાયો, આકર્ષાયો, છોરી-છોકરી, છેલ-છોકરો, અલબેલ-ફાંકડાં, ચારિઓર-ચારે બાજુ.


0 comments


Leave comment