3.23 - ગીત ૨૯ આયોજી વૈશાખ લાલ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   કાળઝાળ વૈશાખના આગમનનું ચિત્રાત્મક ગીત. ત્રણ અંતરામાં વૈશાખનાં ત્રણ ચિત્રો ખડા કરાયાં છે. પહેલા અંતરામાં અમદાવાદી કહી નગરજન જેવું ચિત્ર, બીજામાં વગડામાં રહેનાર જોગી જેવું અને ત્રીજામાં મહાદેવ જેવું, પહેલા ચિત્રમાં એની ગતિનું, બીજામાં એના દેખાવનું અને ત્રીજામાં એના અવાજનું ચિત્ર ખડું કરાયું છે તે આસ્વાદી શકાશે.


0 comments


Leave comment