1.18 - ભરીભરી કેમ બને નિવેદના ? / સુંદરજી બેટાઈ


(ચતુષ્પદી)

શબરી તણાં બે બદરી–ફૂલોની
પ્રસન્ન એ આંતર સત્વવેદના–
તણાં કશાં કલ્પન, તીવ્ર ઝંખન !
ભરીભરી કેમ બને નિવેદના ?

(૨૫–૩–૧૯૭૦)


0 comments


Leave comment