૮૮ ગઝલ (મોનોઇમેજ) – ૨ / અશરફ ડબાવાલા


લાગણીઓની ચિઠ્ઠી લઈને
રોમરોમ સુધી
જઈ આવતું કબૂતર
એટલે ગઝલ.0 comments


Leave comment