86 - ગઝલ (મોનોઇમેજ) – ૧ / અશરફ ડબાવાલા


મારા મનની ભીંતે
એક પીપળો ઊગ્યો છે
અને લોકો સમજે છે
હું ગઝલ લખું છું.


0 comments


Leave comment