88 - ગઝલ (મોનોઇમેજ) – ૩ / અશરફ ડબાવાલા


વિચારના માંડવે
સજીધજીને ગઝલસુંદરી
રૂમઝૂમ આવી રહ્યાં છે
અને
હરખ હરખમાં
શબ્દો મલકી રહ્યા છે
-હાથે મીંઢળ બાંધ્યા જેવું.


0 comments


Leave comment