89 - ગઝલ (મોનોઇમેજ) – ૪ / અશરફ ડબાવાલા


ઘરની અંદર
પરપોટા પણ ફોડી શકતો ન હોય
અને
તમે ગુજરીમાંથી
સાત સમંદર વાળવા જેવો
કીમિયો લઈ આવો
એનું નામ જ ગઝલ.


0 comments


Leave comment