36 - મુક્તક / સંજુ વાળા


આઘેથી ભાળેલી લાલપીળી ભ્રમણાઓ
પાસે જઈએ તો પારદર્શક
એવા ઉઘાડ જેવા નેજવાનાં ભેદ
કરો ચર્ચા કે લોહીઝાણ રકઝક


0 comments


Leave comment