0 - કલ્કિ પ્રકાશકનું નિવેદન / રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ


શ્રી બી.કે.મજૂમદાર ટ્રસ્ટમાંથી લેખકની પ્રથમ કૃતિનાં પ્રકાશન માટે ગયા વર્ષે દસ હજાર રૂપિયા મળ્યા હતા. એ બદલ સાહિત્ય પરિષદ શ્રી શ્રેણિકભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની આભારી છે.

શ્રી જયેન્દ્ર શેખડીવાળાનાં આ કાવ્યોનો આ સંગ્રહ આ ટ્રસ્ટના ત્રીજા પ્રકાશન તરીકે પ્રગટ કરતાં અને આ સંગ્રહનાં કાવ્યોની પસંદગીમાં પ્રો.રમણ સોની અને શ્રી પરેશ નાયકની સેવાઓ મળી છે. એની નોંધ લેતાં આનંદ થાય છે.

રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ,
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ

મંત્રીઓ

૧૦-૧૨-૧૯૮૨


0 comments


Leave comment