57 - એક પ્રશ્ન (અંજની ગીત) / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


સર્વોપરિ સ્વામીની સેના
સુમનસ સકલ, હૃદય રસ જેના
નાથ નિવાસ, ભુવન ઉતરે ના –
એ તે કેમ બને ?


0 comments


Leave comment