87 - નયન પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પદ)

આપ જ તાતજી દોરો હવે મને
આપ.....
રોતો હું આપનો છોરો હવે.

જંગલમાં ભટક્યો બહુ ઘાટે, વાટે મળ્યા કારા ચોરો -
હવે.. રોતો..
ગર્ત્ત બધે પડતો ઝરડાતો આવી શકું નહિ ઓરો-
હવે.. રોતો...


0 comments


Leave comment