62 - પડછાયો / અરવિંદ ભટ્ટ


ધૂમ્ર-વલયની વચ્ચે જડ અજવાળાં છે

એક સૂરજને દેન દઈને સામે મળતા ડાઘુ
કોઈ પાડતું પડછાયો ને કોઈ પાડતું ધાબું
મને આપણા ફેન જેટલાં ફેર તો પગપાળા છે

રોજ રોજ સપનામાં અમને નીંદર જેવું કંઈક નડે છે
નહિતર આ આંખો મીંચાતા અગમ-નિગમનાં ભેદ જડે છે
બારખડીનાં બારે અક્ષર બાળા છે.


0 comments


Leave comment