12 - મીણબત્તીઓ / અરવિંદ ભટ્ટ


હવે
પતંગાઓ ભમે છે
ટ્યુબ – લાઈટોની
આસપાસ
‘ને મીણબત્તીઓ
પતંગા જેવું
કંઈ છે કે નહિ
-એમ વિચારતી વિચારતી
બુઝાતી રહે છે.


0 comments


Leave comment