6 - છે બધું PERFECT, ULTIMATELY / નીરજ મહેતા


છે બધું PERFECT, ULTIMATELY.
તોય છેDEFECT, ULTIMATELY.

હો COLOURFUL જિંદગી કે WHITE હો
મોત એક જ FACT, ULTIMATELY.

‘હું’પણું CURTAIN ખોલીને ગયું
કોણ કરશે ACT, ULTIMATELY?

ખૂબસૂરત DREAMS ની કરચો બધી
તું કરીશ COLLECT, ULTIMATELY.

LIFE શું છે? એક JUGGARNAUT છે
ના રહોINTACT, ULTIMATELY.

DARK-ROOM માં જાતને DEVELOP કરો
આવશેEFFECT, ULTIMATELY.

(નિસ્યંદન)


0 comments


Leave comment