2 - નામનાં સ્મરણને / લક્ષ્મી ડોબરિયા


શ્રી ઘેલાભાઈ ડોબરિયા : અમારા સંયુક્ત પરિવારને એકસૂત્રે બાંધી રાખનાર આદરણીય પરમ શ્રદ્ધેય એવાં મારા જેઠ.
શ્રી સી. એમ. ડોબરિયા : જેમને મળ્યાં પછી હું મને જડી ગઈ છું.
વૃંદા ડોબરિયા : અત્યાર સુધુ હું એની ‘મા’ હતી, પણ હવે એ મારી ‘મા’ થઈને મને ઘણું શીખવે છે.
શ્રી દિનેશ કાનાણી : મારી ખામીઓને બેધડક બતાવવાની તેમની નિખાલસતાને કારને તેમનાં પ્રત્યે મને આદરની લાગણી છે.
રેશ્મા વોરા : જેણે મને કવિતા સાથે જોડી રાખી.


છંદ અંગેની મારી ક્ષિતિજો
વિસ્તારવામાં આ પુસ્તકો મદદરૂપ થયાં છે.
છીપનો ચહેરો ગઝલ : અમૃત ઘાયલ, મકરંદ દવે
સમજીએ ગઝલનો લય : જીતું ત્રિવેદી
ગઝલનાં રંગ અને રૂપ : ડો. રઈશ મનીઆર
ગઝલ વિમર્શ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગઝલનું છંદવિજ્ઞાન : સુમન અજમેરી0 comments


Leave comment