0 - નોંધ / ઝારીનાં પદ


(કહેવાય છે કે એક વખત મધ્યરાત્રિએ કીર્તન ગાતાં ગાતાં નરસિંહ મહેતાને તરસ લાગી ત્યારે એમની નિકટની સગી રતનબાઈ ઝારીમાં પાણી ભરી એમને પીવડાવવા આવી. ત્યારે એ સાક્ષાત મોહિનીસ્વરૂપ ભગવાન હોય એવો ભાવ અનુભવી નરસિંહ મહેતાએ જે ચાર પદ રચ્યાં છે. તે અહીં પ્રસ્તુત છે.)


0 comments


Leave comment