૧૬ ગુજરાતી ભજનસાહિત્ય / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


(૧) જ્ઞાન, (૨) ભક્તિ, (૩) યોગ અને (૪) કથા

(૧) જ્ઞાન :--> A) તત્વચિંતન વેદાન્ત,
B) અવળવાણી
C) રૂપક -->
a) પ્યાલો
b) કટારી વગેરે
c) બંસરી
d) બંગલો
D) ઉપદેશાત્મક -->
a) પંથ સંપ્રદાયનાં સિદ્ધાંતોની સમજ
b) ગુરૂમહિમા
c) અંગત ઉપદેશ
d) વ્યક્તિગત શિષ્યને ઉપદેશ
e) સમૂહગત ઉપદેશ

E) આગમ -->
a) સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય (રવેણી)
b) ભવિષ્ય કથન

(૨) ભક્તિ :--> A) સગુણ :-->
a) ગણપતિ
b) રામકથાત્મક
c) કૃષ્ણ :-->
ચરિત્રાત્મક
- સુફી
- વૈષ્ણવી નવધાભક્તિ

d) શૈવ
e) ભક્તિ
B) નિર્ગુણ :-->
a) આરાધના
b) ગુરુ મહિમા
c) પ્રાર્થના
(૩) યોગ :--> A) સાધના પ્રણાલી (ક્રમ)
B) સાધનાના અનુભવોનું આલેખન
C) બ્રહ્માનુભૂતિ
D) અવળવાણી
E) સાધના અંગે માર્ગદર્શન

(૪) કથા :--> A) સંતચરિત્રો
a) આખ્યાન, પરચાઓ વગેરે
b) રામદેવપીર વિષયક
B) પૌરાણિક કથાઓ