33 - ૪ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે સવારે પોસ્ટમેનને જોઈ થયું, વૃંદાનો પત્ર હશે ? મેં ઘેલીએ તો વૃંદા ગાડીમાં બેઠી એ ક્ષણથી પત્રની રાહ જોવા માંડી છે ! બિચારીને ત્યાં બહેનની સારવારમાં ક્યાંથી સમય મળે !! એના એમ.એ.નું શું થશે ?


0 comments


Leave comment