34 - ૭ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
ગઈ સાતમીએ વૃંદા હોસ્ટેલમાં આવી હતી. છેલ્લા અઠવાડિયાથી ડાયરી અનિયમિત થઈ ગઈ છે. જાણે વૃંદા નથી, તો મારી ડાયરી પણ મૂંગી થઈ ગઈ ! વૃંદા, મારી ડાયરી જેટલી મારી નજીક. મોકળાશ સાથે, ગેરસમજના ભય વિના મન ખોલી શકાય એવી.
0 comments
Leave comment