35 - ૯ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      વૃંદા,
ઉજ્જવલાના લીંબડા પર તો વસંત આવી ગઈ,
આપણું શિરીષ ક્યારે ખીલશે ?


0 comments


Leave comment