37 - ૧૧ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે વૃંદાનો પત્ર આવ્યો. પંદરમીએ આવે છે. માત્ર બે લીટી લખી છે... હું ય કેવી છું ? ગઈકાલ સુધી પત્ર નહીં લખ્યાની ફરિયાદ કરતી હતી અને આજે નાના પત્રની ! ત્યાં એને પરીક્ષાનું વાંચવાનો ય સમય નહીં મળતો હોય; અને મારી અપેક્ષાઓ...


0 comments


Leave comment