38 - ૧૨ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      લાગવગના લાંબા હાથ, રવિ, કવિ અને અનુભવી કરતાં ય. વૃંદાને હોસ્ટેલમાં રૂમ જોઈતો હતો ત્યારે ન હતો, પરંતુ શહેરના નામાંકિત ડૉક્ટરનાં પત્ની શ્રીમતી બિરવા શેઠ માટે રાતોરાત રૂમ ઊભો થઇ ગયો ! હ્ર્હ !


0 comments


Leave comment