1 - અર્પણ / ગ્રીનરૂમમાં / સૌમ્ય જોશી


ભગતસિંહ,
પાંડુરંગ સદાશિવ સાને અને મરીઝ
એવા મારા ત્રણ આદર્શોને
આ પુસ્તક અર્પણ કરવાનો આગ્રહ કરતા
મારા પિતા શ્રી જયંત રઘુનાથ જોશીને...
અને
મારી કવિતામાં જો કંઈ શુભ અને સાત્વિક હોય તો
એ તત્વની સાચી રચયિતા એવી
મારી મા નીલા જયંત જોશીને....0 comments


Leave comment