2 - આભાર / ગ્રીનરૂમમાં / સૌમ્ય જોશી


કવિતા છપાવવા બાબતની મારી એકધારી ઉદાસીનતા પર ગિન્નાએલા મારા સ્વજનોનો. અને એથીયે એક પગલું આગળ વધી એ ઉદાસીનતાનો વહાલસોયો ર્દઢ અનાદર કરીને કવિતા છપાવવા પાછળના કંટાળાજનક કામો કરી આપનારા સ્વજનોનો.0 comments


Leave comment