5 - મુક્તક - ૧ / સૌમ્ય જોશી


કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઇચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઇચ્છા.

પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઇચ્છા ને કાલીદાસની ઇચ્છા.0 comments


Leave comment