60 - ૨૭ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજકાલ યુનિવર્સિટી વિસ્તારમાં વૃક્ષોને સોળમું બેઠું છે. એમને ચેઈન્જ માટે ક્યાંય જવું પડતું નથી. માત્ર મન ભરીને ઋતુઓને ભરપૂર સ્વાગત કરવાનું હોય છે. પછી દેહ ઉપરથી છેલ્લું તરણું ય ઊતરડી લેતી પાનખર હોય, રંગસુગંધની છોળો ઉડાડતી વસંત હોય કે પછી પડછાયો સુધ્ધાં શોષી લેતા તરસી ગ્રીષ્મ.

      વૃંદા, જે શિરીષના ખીલવાની આપણે બંને રાહ જોતાં હતાં એ તો ખીલીને.....


0 comments


Leave comment