38 - વલોવાઈ ગઈ / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


નજરચૂકથી નાવ ખોવાઈ ગઈ,
નદી તો નફામાં વગોવાઈ ગઈ;

પછી એક ‘નારાજ’ પેદા થયો
પ્રથમ લાખ ચીસો વલોવાઈ ગઈ.


0 comments


Leave comment