101 - ૨૫ નવેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   એણે મારા જીવનનાં સુંદરને કચડી નાંખ્યું, ચૂંથી નાંખ્યું.

   ધોધમાર કામનાઓના ધધૂડા નીચે મારા અસ્તિત્વનો છેકાયેલો મુસદ્દો ભીંજાઈને ડૂચો વળી ગયો છે.


0 comments


Leave comment