103 - ૨ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


   બધું જ બળીને રાખ થઈ જશે ચિતામાં... સિવાય કે મારા હોઠ ને આ ટેરવાં. આ તરસની ક્યાંય મુક્તિ નથી.


0 comments


Leave comment