107 - ૧૯ ડિસેમ્બર / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


     ના. હવે તો ફૂલો પણ નથી સહેવાતાં... આજે બુધિયો ગુલાબ આપી ગયો. પાછલી બારીમાંથી ફેંકી દીધું....


0 comments


Leave comment